________________
મંગલકલશ ફાગ
229
૫૫ ધન
પ૬ ધન,
૫૭ ધન
તે પરણી મુઝ પુત્રનઈ જી, દેઈ તુહ ઘરિ જાઉં; ઈણિ અરથઈ આણ્યઉ તુનાં જી, કુલદેવી લહિ ૧દાઉ'. મંગલ કહઈ કિહાં હંસિણી જી, સંગ જિસ કિહ કાગ; તિમ રોગી સુત કોઢીય જી, રૂપવતી નહી લાગ. એહ અકારિજ નહી કરૂં જી, એ કુકર્મ ચંડાલ'; મંત્રી કહઈ ‘તુઝ મારિનું જી, કાઢી ખડગ કરાલ'. સાહસ ધરિ મંગલ ભણઈ જી, “મરિવઉ છઈ ઈક વાર; એહુ કુકર્મ કરિચ્યું નહી જી, લહિ શ્રાવક અવતાર’. વિચિ પરાધાન પુરૂષ પડ્યા છે, મંગલનઈ સમઝાઈ; વણિગબુધ્ધિ નિજ કેલવી જી, પહિલઉ ભાડઉ લ્યાઈ'. “રાજા જ ઘઈ દાઈ જઉ છે, તે મુઝ ઘઉ મંત્રીસી; પરણી અય્યારી રાખિજ્યો જી, હમ તુમ્ય વિચિ જગદીસ. ઉજ્જયણી પુહચાવિજ્યો જી, વિત્તનું અ૩ ઘઉ બોલ; મુહત માન્ય વચન તે જી, રંગ રલી ચિત્ત ખોલિ.
૫૮ ધન
પ૯ ધન,
૬૦ ધન
૬૧ ધન,
૧. મોકો. ૨. પાઠા, રાગી. ૩. વિકરાલ. ૪. પાઠાઠ કર્મ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org