________________
228
* વાચક કનકસોમજી કૃત
૪૫
૪૬ ધન
૪૭ ધન,
૪૮ ધન,
ઢાલઃ- ૬, રાગ-મલ્હાર
ઉજ્જયણી નયરી જિહાં જી, કુલદેવતિ તિહાં જાઈ; મંગલકલશ જિણિ મારગઈ જી, તિણિ તે સબદ કહાઈ. ધન-ધન ત્રિલોક્યસુંદરી જી, હનઈ એહવઉ જી ભરતાર; ભાડઈ પરણેસ્વઈ જાઈ જી, ચંપાનગરિ મઝારિ'. વાણિ સુણી સંસઈ ઘરઈ છે, “કહિસુ પિતાનાં વાત'; બીજઈ દિનિ વલિ ઈમ સુણ્યઉ જી, “આજ જણાઈસુ તાત’. ઈમ ચીંતવતા કુમરનઈ જી, વાઉલિ તાણી જાઈ; ઉપાડી આણ્યઉ તિહાં જી, ચંપાનયરી ઠાઈ. પથિ ભયતૃષિત સરોવરઇ જી, કરિ અમૃત-જલ-પાન; નગરી પરિસરિ તે ગયઉ જી, સંધ્યાસમય નિદાનિ. “સંકેતી નર લે ગયા જી, મુકતા-મંદિર વાડિ; ન્યવણ- વસન- ભોજન કરયઉજી, વેસાસ્યઉ મન માડિ. કિણિ કારણિ મુઝનઈ સદા જી, ભગતિ કરેઉ ધરિ ભાઉ?; પરદેસીનઈ કુણ કરઈ છે?, અન્ડનઈ તે સમઝાઉં. કુણ નાયરી? કુણ દેસ એ જી?, કુણ રાજા? કુણ તુમ્હ?; કામ કિસઉ તુમ્હારઈ? કહઉ જી, તે સમઝાવ અડ્ડ'. મંત્રી કહઈ, ચંપાપુરી જી, અંગદેસ અભિરામ; સુરસુંદર નરપતિ ઈહાં જી, મંત્રી સુબુધ્ધિ મુઝ નામ. રાજસુતા અતિ સુંદરી જી, માહરા સુતનઈ કાજિ; દીધી તે સુત કોઢીય જી, કિમ પરિણાવું આજ?.
૪૯ ધન
૫૦ ધન
૫૧ ધન,
પર ધન
પ૩ ધન,
૫૪ ધન,
૧. સંશય. ૨. વંટોળ. ૩. પાઠા, કુલદેવી લક્ષ્યો દાવ. ૪. અંતે. ૫. સંકેત કરેલા. ૬. વસ્ત્ર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org