________________
મંગલકલશ ફાગ
227
ઢાલઃ- ૫, ધન-ધન તે જગિ જાણીયઈ
મનિ ચિંતવતા ઈણિ પરઇ, મંત્રી લાધઉ એક ઉપાય; ‘કુલદેવી આરાધિસું, મનવંછિત હો કરિસ્યાં આય.
૩૮ સુબુધિ ભલી મુઝ ઊપનીજી, ઈણિ બુધ્ધઈ હો થાસ્યઈ આણંદ'. વિધિ આરાધી દેવતા, તે પરખિ આવી પાસિ; કિણિ કાજઇ સમરી તુચ્છે?, તે કહિજ્યો હો જિમ આપ્યું રાસિ'. ૩૯ સુબુધિ. તું સમરથ જાણઈ સહુ, અખ્ત પુત્રની જે રોગ; તિમ કર આણી કૃપા, જિમ થાયઈ સુત નીરોગ’. ૪૦ સુબુધિ. કહઈ દેવતા “મંત્રી! સુણલ, નવિ કર્મ છૂટાં કોઇ; કોટિ ઉપાય કરેઉ ઘણા, વિણ ભોગવ્યા હો તે અંત ન હોઈ. ૪૧ સુબુધિ. મંત્રિ કહઈ, દેવી! સુણઉં, રૂપવંત આણઉ કોઇ; તે વિવાહી કુંવરી, હું આપિસુ હો નિજ પુત્રનઈ જોઈ. ૪૨ સુબુધિ. આણિસું હું પરદેસથી, પુર પોલિનઈ જુદુવારિ; બાલિનઈ લેઈ કરિ, તુણ્ડિ કરિજ્યો હો કામ વિચારિ. ૪૩ સુબુધિ. મંત્રીસર હરખિત થય૩, વીવાહ કરિવા કાજિ; હયપાલનઈ સંદેશ કહિ, રખવાલઉ હો રાખ્યક મંત્રિરાજ. ૪૪ સુબુધિ.
૧. મળ્યો. ૨. દ્વારે. ૩. અશ્વપાલકને. ૪. પાઠાત્ર સંદેહ કરિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org