SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ 226 જે વાચક કનકસોમજી કૃતા રાણી! સુણલ, કુમરી કેતનઈ?, તુડે કહઉ આપી તેહનઈ'; જીવિતવ્ય હૂતી વલહી, પરદેસઈ એ દેસ્યાં નહીં. આપણા મંત્રિપુત્ર તેહનઈ, પરણાવઉ કુમરી એનઈ'; સુબુધિ મંત્રિનઈ બોલાવીયલ, હરખિત રાયઘરઈ આવીયલ. મંત્રિ! સુણિ, તાહરા પુત્રનઈ, મઈ બેટી દીધી ઈક મનઈ'; મુહતઉ કહઈ, “સુણી નરરાય! એક વાત હમ નાવઈ દાય. સિરખાં કુલિ રાજસુત ભણી, પરણાવીયાં કુવર આપણિ'; રાજા કહઈ “મઈ દીધી સઈ, મે રીસર્ષ સ બોલિવઉ નહીં'. મુહતઉ ઘરિ આવી ચીંતવઈ, “કિસી વિમાસણ કીજઈ હિવઈ?; કુષ્ટરોગદૂષિત મમ પુત, કિમ પરણાવવું એહ અજુત્ત?. રાજાનલ આગ્રહ એતલઉ, આગઈ નદી પાછઈ વાઘલી; આણીજઈ જઉ કુવરી ઘરઈ, તલ લખમી આવઈ બહુ પરઈ'. ૧. રાજમહેલે. ૨. મંત્રી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy