________________
224
વાચક કનકસોમજી કૃતા
ઢાલઃ- ૩,
જિન-પુજના નિતુ કરિઈ ઈણિ પરિ, સુણિ વખાણ સુસાધુની; પચખાણ કરિ સુઅતિથિનઈ, પ્રતિલાભ લ્યઈ ધનલાભનઉ. દુઈ કાલિ આવશ્યક કરઈ, નિતુ સાહષ્મીવચ્છલ કરઈ; ઈણિ પરઈ શાસનદેવિ નૂઠી, પુત્રનઉ તે વર વરઈ. ધનદત્ત હરખિત-મન થયઉં, ધરમતણઈ પરભાવિ; સોવન-કલસ સુપનઈ લાલ, નારિ કહઈ નિસિ આવિ. પિયકઈ આવી સુપન કહતી, ઉયરિ પૂત્ર-રતન ધર્યઉ નવ માસિ અધિક પુત્ર જાયઉં, નામ મંગલકલસ કર્યઉં. ચંદ્રમાની પરિકલા ગ્રહતઉં, આઠ વરષ થયા 'જિસઈ; દિન પ્રતઈ તાત! કિંતા સિધાવો?', “સુણઉ પુત્ર! કહઈ તિસઈ.
૨૨
૧. પાઠાતિસઈ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org