________________
મંગલકલશ ફાગ એક
223
૯ સુણિ૦
૧૦ સુણિ૦
૧૧ સુણિ૦
૧૨ સુણિક
ઢાલ - ૨, સુણિ સુણિ નંદન એ ઢાલ.
પ્રીયમુખ દેખી અણમણલ, રમણી કહિ ભરતાર; દુખકારણ તુમ્હનઈ કિ?િ, તે મુઝ કહી એ વિચાર. સુણિ સુણિ પ્રીતમ! વાલહા, એ સંસાર અસાર; નરભાવિ જિન-ધ્રમ દોહિલ, લાધઉ જનમ મ હારિ”. સેઠિ કહઈ, નારી! સુણઉં, તુમ્હનઈ નહી ય સંતાન; ઈમ ચીંતવતા અહિ-નિસઈ, મુઝ ચિતિ વસઈ ન આન”. સતિભામા રમણી કહઈ, “પુન્યઈ વંછિત હોઇ; ધન-સંતાન-સમાધિસું, સુખ વિલસઇ સબ કોઈ. તિહિ જ પુન્ય કર તુચ્છે, દેવ-સુગુરૂ-પદસેવ; ઘઉ તુણ્ડિ દાન સુપાત્રનઈ, આરાધઉ જિનદેવ. ઈમ કરતા જઉ સુત હુવઈ, તલ અતિ ભલી વિચારિ; નહીતરિ પરલોક સાધિવા, કરિ ઉદ્યમ ભરતાર!'. હરખિત સેઠિ કહઈ ઈસઉં, “મનભાવત ઉપદેસ; તે મુઝનાં હિત ચીંતવઇ, નારિ! ભલી મતિ દેસિ’. જિનવર પ્રતિમા પૂજિવા, વનમાલીનઈ ‘હકારિ; પુષ્ક ભણી ધન ઘઈ ઘણઉં, આપણે જાઈ સવાર. પૂજિય જિનપ્રતિમા ઘરઈ, દેવહરઈ જિનરાઈ; સેવ કરી નિજ ભગતિમ્યું પ્રણમઈ સુહગુરૂપાય.
૧૩ સુણિ૦
૧૪ સુણિ૦
૧૫ સુણિ૦
૧૬ સુણિ.
૧૭ સુણિ૦
૧. ઉદાસ. ૨. ધર્મ. ૩. પાઠા, મનથી. ૪. પાઠા. મુખ. ૫. પાઠા, પુણ્ય સેવ. ૬. પાઠાસુખ. ૭. પાઠા. સુહરખિત. ૮. બોલાવી. ૯. પાઠા. જિનઘરઇ. ૧૦. જિનાલયે. Jain Education International For Personal & Private Use Only
www.jainelibrary.org