________________
222
و
می
به
به
K૪) વાચકન સોમજી કૃત મંગલલશ ફાગ કે ઢાલ - ૧, ફાગ.
સાસણદેવી સામિણી એ, મુઝ સાનિધિ કીજઇ; પુણ્ય તણા ફલ ગાઇયઈ એ, સુણતા મન રીજઈ. મંગલકલસતણઉ પ્રબંધ, કરિના મુઝ રાગ; શાંતિનાથ જિન ચરિત્રથકી, ઊધરિસ્યુ ફાગ. ઉજવણી નગરી વિસાલ, ઈણિ ભરતિ પુરાણી; વઈરસિંહ તિહાં ભૂપતી એ, સોમચંદ્રા રાણી. સેઠિ તિહા ધનદત વસઈ, શ્રાવકગુણ-જુરી; ધર્મસ્થી સુવિનીત શીલ-ગુણગણહિ પવિત્તઉ. દયા-દાન-સનમાન ભલી, સત્યભામા નારી; રૂપવતી ગુણવતી સતી, પિય-પેમ-પિયારી. પિણિ તેહનઈ સંતાન નહી, વડ એવડ ખોડ; સેઠિ દેખિ ચિંતા કરઈ એ, મનમહિ મુખમોડ. “પરમેસરિ ધન-રૂપ દીયલ, પણિ સુત નવિ દીન; તિણિ સુત વિણિ ગૃહવાસ, જિસઉ મુખ નયણ-વિહીણઉ”. નાચિ-નાચિ જિમ મોર, ચલણ દેખીનઈ રોવઈ; ઈણિ પરિ સેઠિ હિયઈ, વિચારી નારીમુખ જોવઈ.
و
م
م
و
۸
૧. પ્યારી, પાઠા, પૈયરી. ૨. ખોટ. ૩. પાઠાઠ દીધઉં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org