________________
મંગલકલશ ચોપાઈ
221
રાગ - વસંત રાજ કરતિ નરવ મનરંગિ હિ, સતીએ શિરોમણિ સંગિ એ; પૂછિલા સુહગુરુ જ્ઞાનીઓ, મુનિવર પુલ્વ ભવંતર સારૂ એ. ૧ જિન. [૧૩૧] જિનશાસનિ જય-જયકાર ભયલા, મંગલકલસ નંરિદૂ એ; મહમહીલ મગણ મુહિ મહિમા ગુણ, તિઉલકસુંદરિ નામ એ. ૨ જિન. [૧૩૨] ઝલહલતઉ સંયમ પરિપાલી વલી, મુગતિ-રમણિ ઉરિ હારુ હે; ભણતિ ધમ્મ-ફલુ નિમ્મલ વાણિય, શ્રીસર્વાણંદસૂરિ હે. ૩ જિન[૧૩૩]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org