________________
220
જ સર્વાણંદસૂરિજી કૃત
સુરસુંદર નૃપિ દીધું માન, નિરખિી મંગલ મદન સમાન;
વેવાહી બિહું જણ મનિરંગ, ચંપા માહિ કરાવિલે જંગ. ૮૨ મંગલ. [૧૨૩] ઢાલઃ- ધઉલનું
ચંપાનયરિ વધામણઉ હે, મિલીઆ લોક અપાર; હંસગમણિ મૃગલોઅણી છે, સોહઈ સવિ સિંગાર.
૧ [૧૨૪] લીયામણા કુઅર જી જી રે, વરરાજ પેખણ જાઉં, ટેલોકિ સુંદર જોઈએ જાઉં. સલી..... ઘર-ઘરિ ગૂડી ઉછડી હે, તલીયા તોરણ અંગ; નાવઈ તિહિ જોવણી હે, મૃગનયણી મનરંગિ.
૨ લી. [૧૨૫] “માદલડઉં ઘુરિ ધમધમિ હે, ગાજઈ ગુહિર નીસાણ; સૅલોકિ સુંદર વર યડી હે, મંગલકલસ સુજાણ. ૩ લી. [૧૨૬] ધનુ માતા જિનણ જનમિઉ હે, ધનુ રયણાયર તાત; ધનું સુરસુંદર રાજીઉ હે, રાણીય ગુણાવલિ માત. ૪ લી. [૧૨]. માગણ જન-મન છોહલઉ , આપ્યા કયણ કેકાણ;
સચરાચરિ ઉજીયાલીયું કે, જિમ ગયÍગણિ ભાણુ. ૫ લી. [૧૨૮]. ચઉપઈરાજા ગ્રહિ મંત્રિ સુબુધ્ધિ, ઘર-ઘર વાત લીધી ઘર-ઋધ્ધિ; મેલ્વિઉ મંગલનઈ અપરોધિ, દેસ નીકાલિઉ તેણ વિરોધિ. ૮૩ મંગલ. [૧૨૯]. મંગલકલસ નિવેસિઉ રાજિ, સુરસુંદર થિઉં સંયમ કાજિ; વલીઉ તામ ની સાથે ધાય, મંગલકલસ મહાબલ રાય. ૮૪ મંગલ૦ [૧૩૦]
૧. કામદેવ. ૨. આનંદોત્સવ. ૩. પાઠો, ધતુ-ધતુ. ૪. નાની ધજા. ૫. ઢોલ. ૬. ગંભીર. ૭. ઉત્સવ. ૮. કનક. ૯. ઘોડા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org