________________
મંગલકલશ ચોપાઇ
219
વસ્તુ - દેવદુંદુહિ દેવદુંદુહિ, ગણિ ગજ્જતિ, જય-જય રવુ ઉચ્છલિઉં, કુસુમવૃષ્ટિ તિહિ કરઈ સુરવર; મૃગનયણી મિલ્કતી નયણ-બાણ નવ નેહ નિર્ઝર, ભંભર ભોલી ભામિણી, એપિઈ અડી રંભ; ગેલિ ગહેલી ગહવરી, વિનવઈ નિય વાલંભ.
૧ [૧૧૫]. ચૂપઃ
પ્રાણનાથ! આપુ સિણગાર, દીહ ઘણા અખ્ત કીજઈ સાર; પ્રિયતમ પરિણી પરિહરી, તુઈ તન્ડ મારગ અણુસરી'. ૭૫ મંગલ. [૧૧૬] થાલ કચોલાનું અહિનાણ, સેલહત્ય માનિ વાત પ્રમાણ; રત્નસાર રુલિઆયત હુઓ, નયરલોક સહુઈ આવીઉ. ૭૬ મંગલ૦ [૧૧૭] મહામહોત્સવ કીધઉ રાઈ, ઘરિ-ઘરિ વધ્ધામણું કરાઇ; જય-જયકાર હૂઉ સંસારિ, એહિ જ ઉત્તમ રાજકુંઆરિ. ૭૭ મંગલ. [૧૧૮] વધ્ધામણી ચંપા ગયુ, અલિઆયત સુરસુંદર ભયુ; કણય-દાન અતિ દીધું બહુ, તેડાવ્યા નરવઈ વર-વહૂ. ૭૮ મંગલ. [૧૧] સુજન સવે સાથિઈ સામઈ, ઘર રખવાલ કિમઈ નવિ રહઈ; ચંપા નયરી જોસિઉ આજ, એલઆમણું સુરસુંદર રાજ. ૭૯ મંગલ. [૧૨] મંગલકલસ રહિ મહાપસાય, ચાલિઉ વયરસિંઘ દે રાય; દ્રહ-દ્રહિઆ નરવઈ નીસાણ, બાહિરી દીધું તુ મેલ્યાણ. ૮૦ મંગલ. [૧૨૧]. થાહરિ-થાહરિ કલિરવ કરઈ, આગે વાણિ દૂત સંચરઇ; સવિ સીમાડા ભેટ જિ કરઇ, જાઈ ચંપાપુરિ ઉતરઈ. ૮૧ મંગલ. [૧૨૨]
૧. પાઠા- પ્રિય તુષ્ઠ. ૨. પાઠાહૂઉં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org