SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ 218 સર્વાણંદસૂરિજી કૃત લેખસાલ મંડી ઘર બારિ, કુમર પચઈ વિદ્યાપારિ; કુણ પરિલાભઈ એનું અસિરું, ભોજન ભક્તિ ભણી ન હું તરું ૬૬ મંગલ. [૧૬] પંડિત સરિસા નેસાલીઆ, ભોજન કારણિ સંભાલિઆ પ્રિય દેખી કન્યા ગતિ-ગરી, પ્રકટ ૫ દિવ કરિસિઉં સહી. ૬૭ મંગલ૦ [ ૧૭]. સઈ હથિ મંડિક તેહરઈ થાલું, જિમતાં પગિ-પગિ કીજઈ ચાલુ; ભોજન ઉપરિ આપ્યા પાન, મંગલકલસ વિશેષિઈ માન. ૬૮ મંગલ. [૧૦૮] દીધાં કાપડ અંગહ તણા, અવર શિષ્ય ગુરુ પહિરામણાં; પૂછઈ કાંઈ કથા પ્રબંધ, શિષ્ય ભણઈ “મંગલ સંબંધ’. ૬૯ મંગલ. [૧૦] મંગલકલસ હસી ઈમ ભણઈ, “નવાં-પુરાણાં ચરિત અતણઈ; એકુ અમ્પારઈ ચીતુ અંગિ, તુણ્ડ આએસિ કહું મનરંગિ’. ૭૦ મંગલ. [૧૧૭]. રાજકુમરનું આયસ લહી, આપ-કથા ધુર હુતી કહી; કન્યા પરણિ આવિ ગેહિ', રાજકુમર રીસાવિક છેહિ. ૭૧ મંગલ. [૧૧૧] બહુ બોલઉ એ બંધનિ ધર, ઈહ ધરુ આપણ આયતિ કરું; નેસાલીઆ સવે ઝલફલ્યા, નાસઈ વેગિ ભયિં કલ-કલ્યા. ૭૨ મંગલ. [૧૧૨] તેણે સેઠિ સંભાલી વાત, ‘તુમ્હ નંદનિ કીધઉ ઉત્પાત'; સેઠિ સુણીનઈ ભય થરહરિ, ઉરહુ-પરહુ ઘર આંગણિ ફિરિઉં. ૭૩ મંગલ. [૧૧૩] સિંહાસન બUસારી કુમર, અપઈ નિરુપમ જાણે અમર; રાજકુમરિ પ્રકટીતુ હુઇ, પ્રીયને પઈ લાગી રહી. ૭૪ મંગલ. [૧૧૪] ૧. પાઠાવિ. ૨. પાઠાનિ ઉતરું. ૩. આમ-તેમ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy