________________
મંગલકલશ ચોપાઇ
217
તુ મનિ રાજા અતિ ગહિબરી, દુખિઈ લોચન પાણી ભરી; કહુ માઈ! તુણ્ડ કિસિ વિશેષ?', કન્યા માગઇ નરનુ વેષ. ૧૮ મંગલ. [૬] ઉજણી મઝ મોકલી તાતી, કાજ કરી તુમ્હ કહિસિકં વાત;' સેલન્થ સાથિ પાઠવલે, તાત વાત એહજિ આઠવલે. પ૯ મંગલ. [૭] દુહા
બેટી મઝ બુધ્ધિ બહુલ, ધુર લગ ધીય ધરંતિ; કુણ કારણિ નર વેસડુ, સંસયુ સામિ કરંતિ.
૧ [૮] રંગિ રાજા વનવું, “સાહસ છઈ સામંત; કુલકન્યા નવ રાસીઇ, દીજઈ દેવ! ગમતુ'.
૨ [૯]. ઉપઈ - પુરુષ વેષ દેઈ નરનાથિ, સબલ સેન મોકલિઉં સાથિ; શુકન સવે મનવંછિત હૂઆ, ઉજણી કમિ-ક્રમ આવિયા. ૬૦ મંગલ. [૧૦૦] ઉજણીપતિ દીધું માન, “વત્સ! અમ્હારાં પુત્ર સમાન'; બિરું ઘર આગઈ અંતર નહી, નગર જોઉ દિન કેતા રહી. ૬૧ મંગલ. [૧૦૧] ભાડઈ મંદિર વસવા લિઉં, તીર્ણિ કટક સમાધિ રહિછું; નિતુનિતુ ચહુeઈ દીજઈ દૂઠિ, પંચ તુરંગમ છોડઈ સેઠિ. ૬૨ મંગલ. [૧૦૨] મધુર નીર પાએવા હેતુ, દેખી કુમરિ વસિઉ સંકેતુ; ઘર જાણી ઘોડા “અહિનાણિ, બુધ્ધિ વિમાસઈ સહજિ સુજાણિ. ૬૩ મંગલ. [૧૦૩] પંચ તુરંગમિ પુહવિ પ્રસિધ્ધ, મુઝ પરણેતાં તાતિ હિ દિધ્ધ; જાણી મૂલ લગઈ અણુસાર, પરિણેતાની કીજઈ સાર. ૬૪ મંગલ. [૧૦૪] ઘર જોઆવ્યું જણ મોકલી, આપણિ ગઉખિ વસઈ એકલી; મંગલકલસ પરિશ્ય નામ, લાધું નેસાલ તે ઠામ. ૬૫ મંગલ. [૧૦૫] ૧. વ્યાકુળ થઈ. ૨. પાઠાઠ કર્યા. ૩. ગોઠવી. ૪. પાઠાસંયમ. ૫. પાઠાત્ર સીહ સબલ. ૬. રીસાવો. ૭. શાન્તિથી. ૮. નિશાની. ૯. જોવડાવ્યું. ૧૦. તપાસ્યું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org