________________
212
નો સર્વાણંદસૂરિજી કૃતા
દેવુ દુહિલઉ દાખવઈ, “સુખહ “સોહઈ સમન્થ; માણસ અહિયાં વલવલઇ, દેવહ કરઈ અવસ્થ.
૨ [૫૯] મનિ મંગલ ચિંતા કરઈ, “પરવસિ પડિલે વિદેસિ; વિહિ-લિહિય લોપઈ નહી, કેહઉ કીજઈ રોસ?.
૩ [૬૦]. ઘણી વિમાસણ નવિ લહઈ, એહ જિ વાત પ્રમાણિ; પરિણીતાં જ લાભિતિ, તે મુઝ આગે વાણિ.
૪ [૬૧] કન્યા પરણી ઊતરિઆ, તું પુણ લાગુ ન ભાગુ'; મંત્રિ ભણઈ, “ધન આપણું, લેઈ મારગિ લાગુ'.
૫ [૬૨] વીવાહલું -
માની ય તહિ "માંડ વીવાહલું એ, પરિણવા તિલકસુંદરી એ, અલિયાયત નરવર હૂઉ એ, ચીત્રાવઈ ઘર-પુ-મંદિરી એ;
લાડણ ગજવરિ આરહ એ, સિરિ કરણી કુસુમહ મહિમહઈ એ, સિણગારી “સપર સુહામણું એ, ઉતરાઈ નારિ ય ભામણું એ. ૧ [૬૩] મંગલ સરિ ગાઈ નારી એ, વિ કિરિ દેવ-કુમારી એ, જય-જય સરિ બોલઈ ભાટ એ, મિલિઆ “પુર-સજન ધાટ એ; સિરિ સોહઈ ઊજલ છત્ર એ, વર ચમર ઢલાવઈ પાત્ર એ, તોરણિ વર ધવડ લહલહઈ એ, મેલાવઈ સવિ જન ગડગઠઈ એ. ૨ [૬૪]. મૃગનયણી મનરંગિ સવિ મિલી એ, મહુર સરિ ગાઈ બાબુલી એ; વધાવઈ પગિ-પગિ કુલવહુ એ, જયવંતુ હોયે દિન બહુ એ; ગયવર કુંઅર ઉતરઈ એ, ૧૫ઉખણડાં રાજ અંતેઉરી એ, હાથા લેવું કબિહુ જણઈ એ, રાજકુમરિ મનિ રંજીઈ એ. ૩ [૬૫]
૧. પાઠા. સુખ. ૨. પાઠાસોજી. ૩. સમર્થ. ૪. અવસ્થા. ૫. માંડ્યો. ૬. પાઠાચીત્રાવા. ૭. લાડો-વર. ૮. પાઠાજવ. ૯, પાઠાસયર. ૧૦. પાઠા નાણિ. ૧૧. પાઠા સુર-સજન/હાથા. ૧૨. સમૂહ. ૧૩. સં. ધ્વજપટ ધજા. ૧૪. સ્વરે. ૧૫. ઉખાણા. ૧૬. પાઠાસજ્જય એ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org