________________
મંગલકલશ ચોપાઇ
211
હારલતા અંધા ગલિ કિસી, પટ્ટફ લીસિણ ફરિસિક ઘસી; વાયસ ઘરિજઈ હંસીનારિ, તલ ‘નાત્રાની વાત વિચારિ”. ૩૬ [૪૯] મંત્રિ ભણઈ “નિસુણિ નરદેવી, નિતુનિતુ કરસિહં તુમ્હ પયસેવ; મયા ઘણી અખ્ત ઉપરિ કરું, નાત્રા વાત અનેથી ધરું'. ૩૭ [૫૦] મ કરિ વિમાસણ મુહુતા! ઘણી, એ કન્યા હૂઈ તસ્વતણી; મહાપસાઉ' બોલી ઘરિ ગયુ, ગોત્રજ પઈ લાગીનઈ રહિલ. ૩૮ [૫૧] “એક વાત અવધા માઈ! તિમ કરિ નંદન સાજુ થાઈ; મૂડામાનિ નેવજ કરું, રાજકુમરિ જિમ આપણિ વરું. ૩૯ [૫૨] દેવિ ભણઈ “એ કર્મ જિ રોગ, ન લઈ કુણપરિ મ કરિસિ ભોગુ; પરણહાર નર આણું અવર, ઘરિ આણી તુમ્હ નંદનસુ વરુ. ૪૦ [૫૩] દેવિ વયણ માનિ અ—િ જામ, તુમનિ આણી આપ્યુ તામ; રાજકુમરિ પરિણી ઘરિ આવિ, તુચ્છ ગુરવ કીજઈ ઈણિ ભાવિ'. ૪૧ [૫૪] મંગલકલસ ભણઈ, “સુણી તાત! એ અસરીખી અ૭ રહિં વાત; ઇણ કાજિં "અવરુ અનર જોઇ, કુલિ-કુલિસઈ અખ્ત ન હૂઉ કોઈ. ૪૨ [૫૫]
વેસસિ કિમ કીજઈ ઘાલે, “કૂયરતતણઉ એ ન્યાઉ; પરિણીનઈ જે ઇંડાં નારિ, તે નર ૯અધમ સરઈ સંસારિ. ૪૩ [૫૬] કોપિ ચડી મહિતુ ઈમ ભણઈ, “હાથિ ચડિલ રે! તુ અ૭ તણાં; પ્રાણિ વિનાશિ કહિઉ કરેસિ, નહીંતરિ નિશ્ચઈ મૂઢ મરેસિ. - ૪૪ [૫૭]
દુહાઃ
બહુવિહુ પુષિ પરીછવિલ, વત્સ! હુસિઈ તુઝ પ્રાણિ; સિર ક્યું સુંદર નવિ ટલઇ, દેવહ તણાં વિનાણિ.
૧ [૫૮] ૧. પાઠાઉલિ. ૨. સંબંધની. ૩. અન્યથા. ૪. પાઠા, કરું. ૫. પસાયત્ર પ્રસાદ, કૃપા. ૬. ગોત્ર દેવતા. ૭. પગે. ૮. મૂડો૦૨૦મણ. ૯. નેવેદ-મીઠાઈ. ૧૦. પાઠા અને વર જોઈ. ૧૧. પાઠાતલ તુહ નંદન ઘરિ આણિસિ વિરુ. ૧૨. લાવી. ૧૩. આદર, સત્કાર. ૧૪. બીજો. ૧૫. પાઠાઇ ન જોડિ. ૧૬. પાઠા, કલિ-કલિ સુણિ. ૧૭. વિશ્વાસુનો. ૧૮. પાઠાઠ કૂચા કરત. ૧૯, પાઠાત્ર અધર્મ. ૨૦. સમજાવ્યો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org