SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ 210 જ સર્વાણંદસૂરિજી કૃતા નલિની-નાલ જિસ્યા ભુજદંડ, ઉદરલંક જીતુ હરિ ચંડ; પુત્રિમ ‘ચંદ સમાણું વયણ, નીલપ્પલ-દલ મંજુલ નયણ. ૨૯ [૪૧] કજલ કુરલ તરલ શિરિ વેણિ, રાયણ-વેલિ નખ નિર્મલ શ્રેણિ; ચંદ્રકલા જિમ સોહઈ “લંક, કસ્તૂરી સારી વર તિલક. ૩૦ [૪૨] કલા ચઉઠિ તિરિ સવિ વિજ્ઞાન, કિ બહના? સરસતિ ઉપમાન; લક્ષ્મીની પરિ લક્ષણવંત, જે પરિણસ્યઈ તે પુણ્યવંત. ૩૧ [૪૩] અન્ન દિવસિ ચિંતઈ નરનાથ, કુણુ વર ગ્રહિષ્યઈ, ઈહનુ હાથ?'; પૂછી રાઈ અંતેહરી, કુણ વર દેસ્યા એ સુંદરી?' ૩૨ [૪૪]. વસ્તુ - નારિ “નિરખ નારિ નિરખઈ, ‘નિસુણિ નરનાહ!, તમ્ય મંદિર આભરણ સ્ત્રીય-રાયણ તિઉલક્કસુંદરી; લહુડી લગઈ અખ્ત વલહી, એહ વિરહન સહું ઉતરિ, ૧%ઈ દેસંતરિ દિજિસિઈ, મિલસિઈ કેતીવાર; મંત્રિ-કુમર પરણાવીઈ, નિતુનિતુ કીજઈ સાર'. ૧ [૪૫] ચુપઈતેઅ વાત “નરવર રહિ ગમઈ, મંત્રિ સુબુધ્ધિ હકારિઉ તિમઈ; સચિવ! સુણી એ વાત અવિસુધ્ધ, “અ૭િ કન્યા તુમ્હ નંદન દિધ્ધ'. ૩૩ [૪૬] તુ મનિ મંત્રિ વિમાસણ કરઈ, “વિણઉ દેહ મુઝ નંદન સરઈ; કાચ માણિક કેહુ મેલુ, દૂધમાહિ જિમ મદિરા ભેલુ. ૩૪ [૪૭]. ગદ્દહ ગલિ સોવન સંકલી, કસ્તૂરી લસણસિઉ મિલી; વિષતઅરિ કલપત્તરિ વેલિ, બાઉલ‘તલિ જિમ ઉગી કેલિ. ૩૫ [૪૮] ૧. સિંહ. ૨. પાઠા નયણ. ૩. પાઠા, નિલઘલ. ૪.કાજળ જેવા કાળા. ૫. ચપળ, પાઠા. સરલ. ૬. પાઠાઅલક. ૭. પાઠાબહુતિરિ. ૮. પાઠા, એહ મહારાઈ. ૯. પાઠા નરવદ. ૧૦. હૈયામાં, પાઠાઅનંતરિ. ૧૧. પાઠાજુ દંતરિ બિજઈ. ૧૨. પાઠા નરવઈ રન ગઈ મઈ. ૧૩. પાઠા, બુધ્ધિ. ૧૪. પાઠાસચવણ. ૧૫. પાઠાટે પ્રસિધ્ધ. ૧૬. પાઠાએ. ૧૭. પાઠા. મુનિ. ૧૮. પાઠાધડિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy