________________
મંગલકલશ ચોપાઇ
209
“ઓલખાણ વિણ અધિકું માન, વલિ વલિ આપઈ ફોફલ-પાન; કિસીઇ મણા ભોજનની નહીં, જાણેવું છઈ કારણ સહી. ૨૩ ધનુ[૩૨] સવિ હુ પરિછદ સમરિ સમાધિ, "ઓઢવલાની અતિ અસમાધિ; પડમડોલાનુ કિસ્યુ વિચાર, પૂછિવા પાખઈ નહીં નિસ્તાર. ૨૪ ધનુ. [૩૩] દુહા
ભક્તિ ભલી તેહિ જ ભણે, જે હુઈ મોકલચારિ; સંકલિ બધ્ધા ગય-તુરય, જિમ મનવંછિત “ચારિ.
૧ [૩૪] માનુ ઘણુ દેતુ મૂઢ નર, કુવચન એકુ અવંતિ; પંચામૃત મેલી કરી, તે મધબિંદુ ૧૧ખિયંતિ.
૨ [૩૫] આસનું બધુસણુ અનઈ જિમણ, કુવચન આલિઈ જંતિ; નર-લક્ષણ બત્રીસ જિમ, વાયસ-પદિ વિહત્યંતિ.
૩ [૩૬] ચુપઇઃમંગલિકલસિ વિમાસી કરી, મધુરી વાણિ વયણિ ઉચ્ચરી; પૂછિઉ ૧૫મહામંત્રિ મનરંગિ, કારણિ કિસિ ભગતિ અ૭ અંગિ? ૨૫ [૩૭]. બોલઈ મુહતુ તામ સુબુધિ, વત્સ! અમ્હારી સુણ પ્રસિધ્ધિ; એક નગર રહિ ચંપાનામુ, સુરસુંદર નરવઈ ઈહ ઠામુ. ૨૬ [૩૮] રાણી “જાસુ ગુણાવલિ ભણું, એક જીભ કેતાં ગુણ ધૃણઉં; રાજકુમરિ તિલકસુંદરી, રૂપિ રંભારઈ અવતરી. ૨૭ [૩૯] નવજીવણ નવરંગી નારિ, સ્ત્રી-રતન નહી અવર સંસારિ; ચાલઈ ચમકત જિમ ગજ ગેલિ, મયણ રચી કિરિ મોહણ વેલિ. ૨૮ [૪૦]
૧. પુગફલ=સોપારી, પાઠા. ફોલ. ૨. ઉણપ. ૩. પરિવાર, પાઠા પરિછઈ. ૪. અવઢવ. ૫. પાઠા, ઝમઝોલાનુ. ૬. વિના. ૭ પાઠા, પણું. ૮. પાઠાઠ ઘરિ. ૯. ચારો. ૧૦. કહે. ૧૧. માં મસ્ત બને છે. ૧૨. પાઠાવ આલોચન. ૧૩. કાકરેખા હોય તો. ૧૪. નિષ્ફળ જાય છે, પાઠાવલયંતિ. ૧૫. પાઠામંત્રિ મહો મનિ મહામંત્રિનિ રંગ. ૧૬. પાઠાઠ મરુ. ૧૭. મંત્રી. ૧૮. પાઠા રતીસુ. ૧૯. પાઠાઠ વરણવઉ. ૨૦. રતિ, પાઠા પઇ. ૨૧. પાઠાગેલ. ૨૨. પાઠા. નયણરવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org