SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ 208 * સર્વાણંદસૂરિજી કૃતા દહ દિસિ કોરણ-ધણ ઉચ્છલિલ, તિણિ અવસરિ મંગલ ખલભલિઉં; ઉલાલિક જિમ લીલઈ તૂલિ, યોજન શતનઈ મે©િઉ કૂલિ. ૧૩ ધનુ [૨૨] લીલાપતિ સુલલિત લહુઅડુ, એકલડુ જરાનિ રડવડિલ; દિસિદિસિ જોઈ ન લહઈ માગુ, પશિ-પશિ કુમર ધરઈ વઈરગુ. ૧૪ ધનુ [૨૩] ચિહું દિસિ દાવાનલ પરજલઈ, સૂઅર સંબર સવિ ખલભલઈ; પઘુરહરતા જિહિં આવઈ રીંછા, જાણે યમહતણા એ ભીંછા. ૧૫ ધનુ [૨૪] મંડઈ ફિરિ-ફિરિ તિહાં ફેક્કાર, વાઘ-સિંહ ચિત્રક હંકાર; વિલસઈ ભૂત જિસ્યા યમદૂત, ઇસી અડવી સો કુમર પહૂત. ૧૬ ધનુ [૨૫] ભમત-ભમતુ સરવરિ ગયુ, તુ અલિઆયત કુંઅર ભયુ; કલ-કલ કરઈ કુરલ કલહંસ, શતદલ કમલ વિમલ જલ “હંસ. ૧૭ ધનુ[૨૬] પાણી પીધ પખાલી અંગ, તિણિ અવસર આથિમાં પતંગ; સરવર પાલિં તરવરિ ચડિઉં, એક "દિસિ દેખિઉં અગનિ પરજલિઉ. ૧૮ ધનુ [૨] વિસવાનર અણુસારિ જાઇ, ઘોડાસાહુણ છઇં તહિં ઠાઈ; એકલડુ દેખી લહુઅડુ, પંડવિ પગલિ થિઉ બાલૂઅ. ૧૯ ઘનુ ૨૮] એકઈ પંડવિ નિસિ રાહવિલ, અવર “દૃઠિ વંચી ગોપવિ;િ ચરમ પહરિ ચંપાપુરિમાહિં, મંત્રિ મહાધર આપિ બાહિં. ૨૦ ધનુ [૨૯] રહિલ સમાધિ તિણિ આવાસિ, તેહનઈ સાર કરઈ નિતુ દાસિ; તેલિઈ મર્દન “અનઈ સનાનુ, ભલીપરિ ભોજનિ હુઈ માન. ૨૧ ધનુ. [૩૦] પહિરાણિ આપ્યાં ઉત્તમ ચીર, જણ નવિ ઇંડાં તેમની અતીર; નવઈ થાનકિ ઋનિ, રાહવિલે, તુ મનિ મંગલિ ઈમ ચિંતવી. ૨૨ ધનુ[૩૧] ૧. વંટોળ. ૨. પાઠાવ એકલાખિઉં. ૩. પાઠા, લીલી. ૪. જંગલમાં. ૫. પાઠાપધરહરતા. ૬. પાડા. ૭. પાઠાઇ ફેર કરઈ. ૮. ફત્કાર. ૯. પાઠા) અંસ. ૧૦. સૂર્ય. ૧૧. પાઠાદિવસિ. ૧૨. અગ્નિ. ૧૩. પાલક. ૧૪. અશ્વપાલક, પાઠા, પાંડવ. ૧૫. પાઠા. લગઇ. ૧૬. દ્રષ્ટિ. ૧૭. પાઠાપહરિ લેઇ. ૧૮. પાઠાઠ અસંતત્ત. ૧૯. બહુમાન, પાઠાસનમાન. ૨૦. પાઠા ભવિ. ૨૧. સમીપ. ૨૨. પાઠા. નિરવઈ. ૨૩. પાઠાનિશિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy