SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ ચોપાઇ 207 ચંદ્રકલા જિમ વર્ધઇ બાલુ, સ્પરંતુ નઈ નયણ વિસાલુ; નામ નિવેસઉ મંગલકલસ, કલા ભણેવા મંડિઉ હરિસ. ૧૧ ઘનુ[૧૫] વસ્તુ - બાલ બહુતિરિ બાલ બહુતિરિ, કલા કૌશલ્ય, ગુણવંતુ અડુ મહુર, વાણિહિ અભિસરંતુ; માય-‘તાય પય અણુસરઈ, ધરહ ભાનિય કંધિ ધરંતુ, વાડી જાઈ તુ વલઇ, કુસુમહ કરંડ ભરેલું; અન્ન દિસંતરિ જં હુઉં, સુણિયો કન્ન ઘરેલું. ૧ [૧૬] રાગુઃ- સામેરી વાડી હેતુ જા વલિઉં, કરિ કુસુમ કરંડ; દેવત-વાણી ઊછલી, અંબરિ ઉદંડ. ૧ [૧૭] બાલક એ ઐલિઆમણુ, સુલલિત મુહચંદિ; રાજકુમરિ ભાડા લગી, પરિણમ્યાં છંદિ'. ૨ બાલક [૧૮] ગુરુ એ નર નિખિલ, ભૂઅલિ માહિ ભમંત; એઅ અસંભમ વાતડી, મંગલ નિસુરંત. ૩ બાલકા [૧૯] પતુ નિય ઘર આંગણઈ, વિસરિઅ “વિચાલિ; બીજઈ દિણિ વલી સંભલી, ગઈ આલોમાલિ. ૪ બાલકા [૨૦] ઉપઈઃતેહ જઈ દિણિ હૂઈ વાત, નિશ્ચઈ આજ કહેવઉં તાત; ચાલિઉ મલપત જેમ મરાલ, વાઈ જ વાયા તા વિકરાલ. ૧૨ ધનુ [૨૧]. ૧. પાઠાઇ ગય. ૨. પાઠાનિતુનિતુ. ૩. પાઠાઠ દિવસિ તેજ. ૪. પાઠા, વિચ્છેદ ૫. વચ્ચે. ૬. પાઠા. કહેસિ. ૭. વાયુ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy