________________
206
નોં સર્વાણંદસૂરિજી કૃત
ધન-ધનુ મંગલકલ નરિંદ, ચરિત સુર્ણતાં હુઈ આણંદ... આંકણી. રત્નસાર તિહિં નિવસઈ સેઠિ, ધર્મ કર્મ ઉપર દિઈ દ્રઠિ; નગરમાંહિ જે ચઉથ ખંભુ, ફૂડ કપટ નઈ ન કરઈ દંભુ. ૨ ધનુ [૬] સત્યભામુ તસુ ગેહિણિ નામુ, વિનય વિવેક વિચારહ ઠામુ; સીલવંત ગુણવંત નિરીહ, સતીયમાંહિ જસુ પહિલી લી. ૩ ધનુ [9]. એક "હિવઈ ઊમણ દૂમણી, હિમ કુરાણી જિમ પદમિણી; પ્રીય બોલાવી ‘તિહાં કામિણી, “તમ્ય મનિ કિસીઈ ચિંતા ઘણી?' ૪ ધનુ. [૮] ભામિણી બોલઈ “સુણિ ભરતાર!, તુમ્હ ઘરિ કંચણ કોડિ અઢાર; એક અણુતી દીસઈ ઘણી, આપણ પૂકિં કો નવિ ધણી. ૫ ધનુ. [૯] લામઉ ભલુ જે બેટલ હોઈ, ઈહ ધુર સામી અવર ન કોઇ; તે ઘર લેખઈ મ ગણુ કંતા, બાલ જિહાં અંગણિ ન રમત. ૬ ધનુ. [૧૦] બાલક વિણ જીવિલું બાલિ, જાતે દી આલો-માલિક જઈ પુણ લાભઈ એકુ કુમાર, આપણિ વડપણ હુઈ આધારુ', ૭ ધનુ [૧૧] રત્નસારુ બોલઈ “સુવિચાર, પુણ્યલગી હુઈ કુલ ૪ઉધ્ધાર; એક ચિત્ત અહિ કરિસિકે ધર્મ, જિન-ગુરુ પૂજા મૂલહ મર્મ'. ૮ ધનુ[૧૨] દિનિ-દિનિ વાડી ફૂલઈ જાઈ, ઘરિ આવી જિન પૂજ કરાઈ; પુણ્ય પ્રભાવિ ટલ્યાં સવિ અલિ, તુ બેટાની પૂગી કરુલી. ૯ ધનુ[૧૩] સુરવર ચવિ તુ સુરલોય, રયણેિ “સુમિણ દિખાલઈ સોઇ; પૂનકલસ મંગલ સંજુર, જાય લક્ષણવંતુ પુત્ર. ૧૦ ધનુ. [૧૪]
૧. ટી. નર+ઇન્દ્ર= શ્રેષ્ઠ મનુષ્ય, નરિંદ= રાજા પણ થાય પરંતુ મંગલકલસ અત્યારે રાજા રાજપુત્ર નથી શ્રેષ્ઠીપૂત્ર છે. ૨. પાઠા, કર્મિ જિસિ નિર્મલ. ૩. પાઠાહરીહ. ૪. લેખા=રેખા. ૫. પાઠાદિવસ. ૬. કરમાઈ. ૭. પાઠા. જિન. ૮. પાઠાતુ.
nછપ. પાઠા, ઉરિત. ૧૦. સફળ. ૧૧. પાઠાઇ જઉં. ૧૨. પાઠાસુવિશાલ. ૧૩. પાઠા નઈ. ૧૪. પાઠા આધાર. ૧૫. અલિક=પાપ. ૧૬. ઈચ્છા. ૧૭. પાઠા, પાલિ ચડિ જોઇ. ૧૮. સ્વપ્ન, પાઠા. સમષ્યિ. ૧૯. પૂર્ણ, પાઠાપૂનિમ. ૨૦. પાઠા, ચિત્ત.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org