________________
205
(3) સર્વાણંદસૂરિજી કૃત મંગલકલશ ચોપાઈ વસ્તુઃ
સયલ મંગલ સયલ મંગલ, મૂલુ મુણિનાહ, આબૂ ગિરિ આદિ જિણ, પાય પઉમ પણમૂવિ ભાવણ; કચ્છોલી મુખ મંડણ, પાસનાડુ ઉરવરિ ધરવિણુ, વાગુવાણિ સુભાવયણલે, “અવતરિ અક્ષરમાલ;
મંગલકલસ-ચરિત્ર હિવા, ભણસિઉ રલિઆ રસાલ. ૧ [૧] દુહા
રલીએ રસાલ નિસુણતાં, મંગલકલસ ચરિત્ર; ભવિઆ ભાવિઇ સંભલુ, કરી “સુનિશ્ચલ ચિતુ.
૧ [૨] નિશ્ચલ ચિત્ત પસાઉ લઈ, વિઘન વિલી જઈ દૂરિ;
સુલલિત વાણી ઈમ ભણઈ, શ્રી સર્વાણંદસૂરિ. ૨ [૩] ભાષાઃ
ધુરિ જંબૂદીવ મઝારિ, ભરત ખંડ આધારિ, માલવું અછઈ તહિં દેસ, ઉજણી નયર નિવેસ; યોજન બાર તવ છાં વિસ્તરે, કિં અમર પુરવર એ, અસંભમુ અવતરિલ ૧૧જગર્ભિતરે.
૧ [૪].
ચઉપઈઃ
વઈરસિંધુ તહિં નિવસઈ રાઉ, અરિઅણ સિરવરિ પાડઈ પાઉ; ન્યાઈ અભિનવ કિરિ હરિચંદ, લોકતણઈ મનિ અતિ આણંદ.
૧ [૫]
૧. પાઠાત્ર મુનિનરનાહ. ૨. પાઠાઅરિહં. ૩. પાઠાવાઘ. ૪ પાઠામડવયણ. ૫. પાઠા, અવચરિ. ૬. પાઠાચરિત્તહ. ૭. આનંદપૂર્વક. ૮. પાઠા, સુનિમ્મલ. ૯. પાઠાવે ચૂપઇ. ૧૦. પાઠાઠ અસંભમલ. ૧૧. પાઠાભભિત્ત. ૧૨. પાઠા, વયરસિંહ. ૧૩. પાઠાપઠઈ. ૧૪. હરિશ્ચંદ્રરાજા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org