SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ 204 જ જિનરત્નસૂરિજી-શિષ્યકૃત સભદ્રા પ્રીતિમતી હૂઈ એ માહા, પ્રીતતણી આચાર સુણિ; દેવદત્તા નામઈ વસઈ એ માહાટ, પીડાસણિ સુવિચાર સુણિ૦. ૨૫૦ પ્રીતિમતીનઈ તે કહઈ એ માહા, અન્ન દિવસ એક વાત સુણિ; બહેનિ! આ શું મઈ સાંભલિઉઈ એ માહા, કુષ્ટી હૂઉ તઝ નાથ સુણિ૦. ૨૫૧ કઠિન બોલ તેણઈ સાંભલિઉ એ માહા, દોહિલિક ધરઈ અપાર સુણિ; ‘તુ સહી સરાપ દેઈ કઈ એ માહા, કુષ્ટી તુઝ ભરતાર” સુણિ૦. ૨પર શ્રી જિનધર્મ તેણઈ કરિઉઈ એ માહા, એકમણા તેણઈ ઠાઈ એ સુણિ; દેવલોકઈ જઈ અવતરિઉઈ એ માહા, રાયુ હતુ આવાસિ સુણિ૦. ૨૫૩ જિન મંડિત પ્રત્થવી કરઈ એ માહા, વરતાવઈ અમારિ સુણિ; દીયે દાન હીનત દીઈ એ માહા, સાતઈ વિસન નિવારિ સુણિ૦. ૨૫૪ ઘણા કાલઈ મિ પામી ઈ એ માહા, શ્રાવકધર્મ વિશુધ સુણિ; સુતનઈ રાજ સમોપીઉ એ માહા, આપણ પઈ વ્રત લીધ સુણિ૦. ૨૫૫ પંચ માહૂઈ પાલતુ એ માહા, વહઈ તુ જિણવર આણ સુણિ; સીયલ સનાત અંગી કરઈ માહા, પામિઉ પંચમ ઠાણ સુણિ૦. ૨૫૬ વડતપગછકેરો શૃંગાર, શ્રી જિનરત્નસૂરિ સુગુરુ ઉદાર; તાસ સીસ એણી પરિ ભણઈ, મંગલ વાવી ભવીઅણ જે સુણઈ. ૨૫૭ ભાવ સહિત ભણઈ જે સાંભલઈ, અલીઅ વિઘન તેહનાં સવિ દલઈ; જે કે સાહસીકમાં ભલઈ, તેહ ઘરિ નિશ્ચઈ અફલાં ફલઈ. ૨૫૮ ૧. પાડોસણ. ૨. મહાવ્રત. ૩. ટી-૨૫૭-૧૫૮ આ બે કડી પ્રતમાં નથી, પરંતુ જેન ગુ.ક.માં છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy