SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ મગંલકલશ રાસ રક 203 ૨૪૨ વસ્તુ - રાજકુંયરી રાજકુંયરી, સ્પભંડાર, સાહસ બલ લઈ એ ધરી, પુરષ વેસ લઈ માતા દલ; ઊજેણી જઈ પામીલ, પવંત નિજ કંત મંગલ, તેડાવઈ કુંમરી સહિત, મંગલ ચંપારાય; મંગલરાજા તિહાં હૂવલ, પ્રણમાં ગુરુના પાય. ઢાલ - ૫, મહાલતાઈ- એ ઢાલ. અમીયાવાણિ દેસણ દીઈ એ માહાતંતડે નિસુણઈ મંગલરાય, સુણિ સુંદરી નિસુણઈ મંગલરાય; જ્ઞાન રણ તવ ઊપજઈ એ માહા, તૂ પૂછઈ ગુરુરાય સુણિ૦. ૨૪૩ ગય ભવિ માં શું આચરિલ? એ માહા, એણઈ ભવિ એ કુલ પત્ત’ સુણિ; જ્ઞાન પ્રમાણિઈ ગુરુ કહઈ એ માહા, પૂરવભવ વરાંત સુણિ૦. ૨૪૪ “સારWવાહ સોમચંદ્ર વસઈ એ માહાટ, વારુ વર પુર પઇઠાણ સુણિ; પ્રીતમતી તસુ જાણઈ એ માહાટ, નારિ અમીરસ વાણિ સુણિ૦. ૨૪પ શ્રાવક જિણદાસ તિહાં વસઈ એ માહાટ, તાસ સુભદ્રા નારિ સુણિ; મિત્રપણું બિહૂનઈ હવુઈ એ માહાટ, ધર્મતણઈ અણસારિ સુણિ૦. ૨૪૬ અન્ન દિવસ્ય તિ લીઉઈ એ માહા, સારથવાહ પરદેસિ સુણિ; ધરમરંગ હઈઅડઈ ઘણઉઈ એ માહા, તેમની નાન્ડી વેસ સુણિ૦. ૨૪૭ ધરમ કાજિ તેહ હવેઈ એ માહા, સદઇ-સહસ્ત્ર દીનાર સુણિ; આપ્યા તિણાં મિત્રનઈ એ માહા, ચતુરપણઈ સવિ સાન સુણિ૦. ૨૪૮ તે જિણદાસઈ વેચીઆઈ એ માહા, કરિઉં આપણુ નામ સુણિ; તે તુઝ ભાડઈ પરણીઉઈ એ માહા, કરમતણી પરિમાણ સુણિ૦. ૨૪૯ ૧. દેસના. ૨. ગયા. ૩. પ્રતિષ્ઠાન. ૪. દશ હજાર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy