SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ 202 રોજ જિનરત્નસૂરિજી-શિષ્યકૃત ૨૩૪ ૨૩૫ ૨૩૬ ૨૩૭ જઈ સિહ! તુ બેનિ લાવ્ય, નગરી પરસરિ આવ્યું ઠાવ્ય; અતિ હરખિઈ નૃપ સાહો તે જાઈ, કુમરી કુમર વધાવઈ રાય. નિજ મંદિરિ પુછતા મન રંગિ, કુમરી બેસાઈ ઉછંગ; મઈ તૂઝનઈ કષ્ટ કરું કહઈ રાય, “નૃપ કહઈ તે ખમજો માય!”. તુ કુમરી કર જોડી કહઈ, “કરમ સહાવઈ તે સહુ સહઈ; ઈહાં નહી કેહની દોસ, કહઈ ઊપરિ વલી કીજઈ રોસ'. એણઈ અવસરિ તે રાય પ્રચંડ, કરઈ સબૂધિનઈ તસ્કર-દંડ; તું મંગલ રાયનઈ વીનવઈ, દસ ઇંડવ્યું એહનઈ હવઈ'. જાણિક કુમર દયામાં વત્તન, સજન એહવ્યા પુરષ રતન; મંગલના ગુણ જાણી કરી, પાટિ બેસ્યારિઉ બાહિઈ ધરી. રાય-રાણી લીધુ ચારીત્ર, સ્વર્ગઈ પહૂતા અતિહઈ પવિત્ર; મંગલરાયની "વ્રતી આણ, વઈરી રાજા છંડઈ ઠાણ. પુહુવઈ પ્રગટ પ્રમાણ પ્રતાપ, દેસ માંહઈ કોઈ ન કરઈ પાપ; મંગલ પાલઈ નિરમલ રાજ, જિખ્ખું દેવલોકિ સુર કાજ. અનિ દિવસ જય મંગલ પૂરિ, આવીયા જાણી આણંદસૂરિ; રાણી સહિત ગયું વાંદવા, વલી ઉપદેસ સુણઈ નવ-નવા. ૨૩૮ ૨૩૯ ૨૪૦ ૨૪૧ ૧. વર્તે. ૨. પૃથ્વી પર. ૩. અન્ય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy