________________
મગંલકલશ રાસ
કુમરિઇ મોકલિઉ સિહ સુજાણ, મંગલ ઘરિ જઇ કીધૂ જાણ; સાસૂ સસરો હરખન વેસ, આવી પહઇરાવઇ સ્ત્રીવેસ.
બિહૂનઇ હરખ હૂંઉ જે વલી, તેહ વાત જાણેઇ કેવલીઃ સાજન સહિત તે કુમરી લેઉ, અતિ ઉછવઇ આવ્યા ઘરિ બેઉ.
કૂમરી જોવા આવઇ સહૂ, રુપવંત લીલામઇ લહૂ; ચિતઇ ચમક્યા કરઇ વખાણ, તેહના રુપતણઉ ગુણ જાણ. આ સોહ ઇસસી વદન-મયંક, વેણી ડંડ વાસિગનુ અંક; દીપ-શખા સમ નાશા દંડ, વાકી ભમહ કામ-કોદંડ. ચંચલ ચિત નયણ વિસાલ, અમિ ચંદ્ર સરીખુ ભાલ; દંત પતિ દાડમની કુલી, TMસઇથ મયણ પસાખની કુલી. ચંપકવાન દેહનઉ વર્ણ, કુંડલ તેજ તપઇ તસ કર્ણ; મયણ રહઇ ‘મજ્જનનઉં કંડ, નાભિમંડલ ગંભીર અખંડ.
બાહ બહૂ ગય સઉડા દંડ, કર પલવ પંકજ વનખંડ; તન નારી કણયરની કંબ, અધુર જસ્યા પરવાલી રંગ.
કઠન પયોધર અતિહઇ અણીઆલ, રદયકમલ સહજઇ સુવિસાલ; ઉર-યુગમ તે અતિહઇ રસાલ, સોહઇ ચરમ અતિ હઇ સુકમાલ.
ઇણી પરિ લોક કહઇ સવિસેસ, સિંહ વલિઉ લેઇ નરવેસ; રાજાનઇ જઇ વિધ પ્રણામ, વાત કહી તે સવિ અભિરામ.
‘કૂમર સહિત કૂમરી એકવાર, આહીં આવઇ તઉ હરખ અપાર’;
૧. અંગ, શરીર. ૨. ધનુષ્ય. ૩. કળી. ૪. સેંથો. ૫. શાખ=વૃક્ષની કળી. ૬. ન્હાવાનો. ૭. કુંડ. ૮. સોટી.
Jain Education International
૨૨૩
For Personal & Private Use Only
૨૨૪
૨૨૫
૨૨૬
૨૨૭
અનોપમ દેવકુમરી જસી, શૃંગારી તઉ કહીઇ કસી; કહઇ ‘એ રંભા-કમલા અવતરી?, કહઇ સારદ? કહઇ વિદ્યાધરી?’. ૨૩૧
૨૨૮
૨૨૯
૨૩૦
૨૩૨
૨૩૩
201
www.jainelibrary.org