SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ 200 ૨૧૪ ૨૧૫ * જિનરત્નસૂરિજી-શિષ્યકૃત કરીય ભેટ તે પુહોવિ પ્રસિધ, પુર-પોલિઈ ઊતારુ લિધ; તેણઈ અવસરિ તેહ જ હય પંચ, શપ્રા નીર પીઈ તે સંચ. ૨૧૩ સિંહનઈ કુંયર કહઈ તિણીવાર, હય ઉલખીયા કરઈ વિચાર; કુમરિઇ બૂધિ વિમાસી હોઈ, એ જાએ તે ઠામ જ જોઈઈ. જણ મોકલ્યઉ જોવા એક ભેઉ જાણી વાત કહઈ સવિ તેલ; વિવાહારી આહા છઈ ધનદત, તસ સ મંગલકલસ સત. નેસાલઈ ભણવા તે જાઈ', તે મોકલ્યઉ સંઘાત તેણઈ ઠાઈ; પંડિત જિમવા તેડાવીઉં, નેસાલીયા સહીત આવી. ૨૧૬ તે જમાડા ભગતિ કરી, મંડપિ બાંઠા સવિ તરવરી; મંગલ તિહાં મૂલગઉ કુમાર, તે ઉલખ્યઉ કુમરિઈ ભરતાર. કુમર કઈ પંડતનઈ સહુ, “કથા તણઉ રસ મુઝનઈ બ; નેસાલીઉ જે ડાહો હોઇ, તેહ પાઈ કન્ધા કહાવી કોઈ'. કહઈ છોકરા “કહઈસઈ કથા, તમ્મનઈ મંગલ એહની તથા; તુ પામી પંડત આદેસ), મંગલ કથા કહઈ સવિવેસ. ઘણી પરિઈ કત્થા બહુ લઘુ, આપવીતી પરવતી કહું?'; કુમર કહઈ “ત૭ વીતક કિસિઉ? વય માનઈ ન્હાના ઈમ કિસિઉં?”. ૨૨૦ ચતુરપણઈ જાણી તે નારિ, મંગલ હરખ્યઉ મનહ મઝારિ; કહી આપણતણી મતિ કલી, મન રંગિઈ લોકઈ સાંભલી. ખોટક બોલી જાઈ રખે', જણ મેલ્યા કુમરિઈ ચિહૂ પખે; કૃત્યમ રીત તિણાં પિતા થઈ, છોકર-ધાડ ઉઠીનઈ ગઈ. ૨૧૭ ૨૧૮ ૨૧૯ ૨૨૧ ૨૨૨ ૧. ભેદ. ૨. સૂત=પૂત્ર. ૩. ડાહ્યો-ચતુર. ૪. પાસે. ૫. લાંબી વાત. ૬. કૃત્રિમ. ૭. ધાડ=સમૂહ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy