________________
મગંલકલશ રાસ
199
૨૦૨
૨૦૩
૨૦૪
૨૦૫
૨૦૬
હવડાં હું કહું હૅ બહુ?, હોસઈ તિસ્પં જણાવિસ સ; અવસરિ તે રાયનઈ વીનવઈ, “સ્વામી! તમન્ડ બેટી કીમ હવઈ?. એ કછોરુ અનઈ નિરધાર, એકવાર કરી તેમની સાર'; નીસાસઉ મુંકી રાય કહઈ, “કંત પખઈ તે કૂણ નિરવહઈ?”. વલતું સિહ કહઈ “સુણિ ભૂપ! કંત નહી તો કસિ સભ્ય; સ્ત્રીનઈ પીહર ઠામ માય-બાપ, ન કરઈ સાર તો લાગઈ પાપ. એ કારણ સ્વામી એક સાર, બોલાવી કુંમરી એકવાર; છોરુ કિહારી કછોરુ હોઇ, માત કમાત ન કાહવઈ કોઈ. રાય કહઈ “ઇeઈ દીઠઈ દુખ, હુ નહી જોઉં એનું મુખ; તું પરીછિઈ તિહાં અંતર કરી, રાજાનાં બોલાવી ક્રૂયરી. કહઈ કુંયરી સ્વામી! તુ બાપ, પણ નિજ મ ધરઈ સંતાપ; એહ કારણ કો મોટઉં અછઈ, કલંક ઊતારીનઈ ક પછઈ. કિમ ઊતારઈ?' કહઈ તે નરેસ, ‘તમહે આપુ મઝ નરનઉ વેસ; સેલોત સાત્થિઈ હું કરી, મઈ જાવું ઊજેણી પૂરી”. સિંહ કહઈ “સ્વામી! એકવાર, એહ વલી જોઉ સિધ વિચાર'; રાય પુરષ-વેસ આપીઉં, સાથઈ સેલહથિ સ્થાપીઉં. કટક લેઈ ચાલિક તિરિવાર, ત્રીલોક્યસુંદર નામ કુમાર; થોડાં દનિ ઊજેણી ગઆ, સપ્રા”નઈનઈ કાંઠિ જઈ રહ્યા. સાહમુ આવ્યુ રાજા તિસિઈ, ચતુરપણઈ રાજા મનિ વસઈ; પૂછઈ રાજા કુમર! કહઈ કાજ, આંહીઈ પધાર્યા મૂકી રાજ?'. કુમર કહઈ “સ્વામી! મુઝ ચિતિ, કુતિગ જોવાની છઈ ખંતિ; ઊજેણી નગરી ગુણ સુણી, હું આવિ છઉં જોવા ભણી’.
૨ ૦૦
૨૦૮
૨૦૯
૨૧૦
૨૧૧
૨૧૨
૧. વિના. ૨. સારી રીતે. ૩. પડદાનું. ૪. નદીને.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org