SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ 198 * જિનરત્નસૂરિજી-શિષ્યકૃત ૧૯૧ ૧૯૪ હું અબલાનુ સ્પઈ કાલી, મેëઈ છઈ તુ દેહ કરવાલ; કહઈ એક માનઈ તી તે બાલ, તુ તો દયારહિત વેતાલ’. કહઈ કર્મનઈ “મ ધરીસ ગર્વ, સભટ રહઈ સમરંગણિ પર્વ; કમરી ઈમ કહઈ સિર આએ સભાલ, આપણ ડુબીસિઈ જિમ માલ. ૧૯૨ હુ તડસિક મંડિસ તડ સંતાલ, જઉં કાંઈ ચાલઈ તુ કરવાલ; મઈ તુ પછાડી ભૂમ ઈસ્યઉં, તો હવઈ ચાલઈ તું કસ્યઉં? ૧૯૩ કહઈ કુંભરી તું મન પ્રસિધ, કરવું હતું તે તઈ કીધ; વલતું હવઈ મઝ કીધું જોઇ, સાહસ ખેલસ બોલાઈ સોઈ. સીલતણઉસના પ્રસિધ, તે આપણાઈ અંગોં બૂધિ; મતિતણઉ બલે કરઈ હથીયાર, સાહસ આણલ સભટાકાર. ૧૯૫ જોયું બાંઠાનુ નહી કામ, ઊદ્યમ કરતાં પામીસિ માગ(મ); સેલહત્ય તિહાં સિહ સમાનિ, સિહ નામ છઈ બુધિ નિધાનિ. ૧૯૬ કુમરીઓ તેડાવિ૬ રંગિ, તાત કહી બઈઠઉ ઉછંગિ; સાંભલિ તાત! કહું એ વાત, તુ મુઝ બંધવ તુ મઝ તાત. ૧૯૭ મઝ ઊપરઈ દીસઈ વિહિ વંક, ન્યાય મુઝ ચડિલ કલંક; સિહ કહઈ “સાંભલિ તુ વહિ! તુ તઉ મુરતિવંતી લછેિ. જે તું કઈ કરું છું તેલ, બૂધિતણ તું જાણીસ ભેલ: કહઈ કુમરી “હૂ મતિ કરી, કાઢીસ કંથ હૂ જિણઈ વરી. ૧૯૯ તું એતલઉં સખાયત કરો, હું કહુ તે હઇઅડઈ ધરો; બોલાવઈ મુઝનઈ જઉ રાય, એકવાર તુ કરું ઉપાય”. ૨૦૦ સિહ કહઈ “એ વિસમી વાત, તારું સુખ નવિ જોઈ તાત; ઈમ કરતા જોઉં એકવાર, આવેલાં અવસરિ પકઈસું વિચાર. ૧૯૮ ૨૦૧ ૧. સુભટ જેવું. ૨. શેલત=રાજ્યાધિકારી. ૩. મદદ. ૪. હૈયે. પ. કહેસુ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy