SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ મગંલકલશ રાસ 197 ૧૮૩ દૂહા દિવિઇ રુઠઈ સ્યુ કરઈ?, મ્યું ને પછાડઈ હેવ; ઊલાલીલઈ જમ ‘સુખ, સીંચાણી ઝડફેવ. ૧૮૧ રયણ ભણી માં સંગ્રહીલ, અતિ ઘણ આદર કીધ; કાજ પડિઈ માં પરખીલ, કાકર કાજ ન સીધ. ૧૮૨ કંથ વિહૂણી ગોરડી, નવજોવન નવ ને; સુનઈ દેઉનિ(લિ) દીપ જિમ, અફળ ગયુ ભવ તેહ. હાય મણીહર કરઈ, જે કીજઈ અસમથ; શ્રગિઈ તયર રીય, તીહ પસારઈ હથ. ૧૮૪ પ્રીતિ ભલી પંખીતણી, ઉડવ જાઈ મિલત; તે માણસ પણિ નહી ભલા, દુખઈ નિત ઝૂરત. ૧૮૫ અનચિત પામઈ નવિ અધમ, દેવ કસંગઈ ભગ; પાક દ્રાખ હું માંડવઈ, મુખ રોગી જિમ પકગ. ૧૮૬ દેખી વાઇસઈ મો(મે)હ તુ, ચાતક મ કરીસ આસ; પાણી ટીપ નહી લહઈ, કરીસ ઉરતી નિરાસ. ૧૮૭ જે જગિ જીવઈ માન વિણ, ગુણ વિણ ગરવ કરંતિ; તે માણસ મૃગ હંસ જિમ, ત્રણ ચર પેટ ભરંતિ. ૧૮૮ સરોવર કેતે દીહડે, કંઠો કંઠિઈ નીર; દેવ સંજોગઇ વહઈ વસઈ, ઊગ્યા માહિ કરી. ૧૮૯ ચઉપઈ - કર્મ રહઈ ઉલંભા દઈ, જદા કાલિ પ્રતિ “સાલઈ હઈઈ; મઈ મ્યું ત૭ વણસાડિ દેવી, જે તૂ મઝ ઇંડાવઈ રેવ. ૧. જરૂર. ૨. શુક-સુડો. ૩. ઝડપી લે છે. ૪. દેવલમાં. પ. કંગ-એક પ્રકારનું હલકું ધાન્ય. ૬. તૃણ, ઘાસ. ૭. ચરીને. ૮. ઓલંભા. ૧૯૦ ૯. કાળ. ૧૦. દુખી કરે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy