________________
196
જિનરત્નસૂરિજી-શિષ્યકૃત
૧૭૦
૧૭૧
૧૭૨
૧૭૩
૧૭૪
તીર્થકરનઈ લાગઇ કર્મ, પણિ તે જાણઈ તેહનો મર્મ; કરમતગઈ છઈ ત્રણા માત્ર, બીજી મોટા કરઈ ઉતપાત. કરમ કરઈ તે ન કરઈ કોઈ, ઇંદ્ર સરીખુ તે નવિ હોઈ; આવું-પાછ6 કિમઈ ન થાઈ, સરજ્યઉં તે પણ કહી ન જાઈ. ઈમ જાણી મનિ કરી સંતોષ, મ કર કહઈ ઊપરિ વલી રોસ; એહનિ ફરઈ વદ્યા જોસ, મોટઉ છઈ એ કરમ જ દોસ'. તો વલી પૂછીઈ રાજ ઇસ્યુ, “કઠુ કારણ વલી હૂઈ કિસ્યું?'; નિસણ સ્વામી! કહઈ પ્રધાન, તમ્ય જમાઈ સ્પ નિધાન. વખાણ્યઉ લોકઈ જે બહુ, તે તમઓ પણિ જણઉ સહુ; રાતિઈ હઊ જવ વહૂનઉ યોગ, તો તેહનઈ અંગિ ઉપનઉ રોગ'. સુણી વાત તે તિગઈ ઠાઈ, રાયતણઈ મનિ દુખ ન સમાઈ; તે નિસુણી રાણી તડફડી, મુરછા પામી ભૂઈ ગતિ પડી. ઉપચારઈ તે હુઈ સચેત, વદન-કમલ તસ હઊઉ સ્વત; કહઈ સ્વામી તું ઈમ અવધારિ, વિષ ઉપનું સમુદ્ર મઝારિ'. તુ કૂમરી વિષકન્યા કહી, વાત સહુ કુમરીઈ લડી; આકૂલ થઈ તે અબલા બાલ, ફલ પરઈ તે અતિસુકમાલ. સહીયર વાય કરઈ તતકાલ, ઊઠી મૃગ-લોચન સુવિસાલ; લાગઇ દુખ દાવાનલ ઝાલ, બોલઈ ચમકી વિરહ વિકરાલ. હું અબલા મૂકી નિરધાર, કુણ કરેસિઈ માહરી સાર?; ૫ કલા કમલા અવતાર, ન ભલી નારી વિણ ભરતાર. ચંદ્રકરણ લાગઇ અંગાર, કંઠ ફૂલ તે કરવત ધાર; મોતી-હાર ખડગની ધાર, વિલવઈ તે વિણ કંથ અપાર.
૧૭૫
૧૭૬
૧૭૭
૧૭૮
૧૭૯
૧૮૦
૧. જાણો છો. ૨. ફીકું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org