SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ મગંલકલશ રાસ વસ્તુઃ મનહ રગંઈ, મનહ રંગઈ, કરી વીવાહ, તુ વરનઈ રાજા દીઈ, કણઈ થાલ-કચોલા હયવર; સ્ત્રી સરિસઉ ઘરિ આવીઉ, મલિઉ તે રંગ તીહાં મનોહર, રુધી સઘલી લેઇ કરી, ઉજેણી સંપત; રાજકુંયરિ મૂકી તિહાં, વાટ જોઇ નિજ કંત. ચઉપાઇઃ કુંયરી મિન લાગઇ ઊચાટ, વડી વાર જોઇ વર વાટ; તિસઇ એક આવી તીહાં દાસિ, ‘આવું’ કહઇ આણઇ આવાસિ. ‘ઇહઇ બઇઠા છઇ તમ્ય ભરતાર, તેડાવઇ તમ્ક કરી ઉપગાર’; ચિતઇ ચમકી રાજકુમારિ, પુહતી તેહ ઉરડા મઝારિ. જોઇ તે નર સાહમુ જામ, આગલિ દીઠઉ કુષ્ટી તામ; દુરગંધઇ બેસાઇ નહી, નાસી ગઇ જીહાં છઇ સહી. હેઇડઇ ધરિઉ દુખ તિહાં બહૂ, "સહીયર વાત જણાવી સહૂ; ‘એહ વાત વિ લહીઇ તાગ, એ તુ પડિઉ કો હીડઉ કાગ?. પહઇલઉં દીઠઉ જે મઇ કંત, લહૂ અનઇ લીલા વિલસંત; હવડા પણિ દીસઇ જે કંત, તે મઝ દીઠઇ દુખ અનંત’. અતિ દુખિઇ પલીધી તે રાતિ, નાસી ગઈ પીહરિ પરભાતિ; તો મંત્રીસર ઉછંગિઇ થઈ, રાજા આગલ જોઇ જઇ. તતક્ષણ નિ °ગહઈબરીઉ રાય, પુછઇ ‘એ અમ્હ કસિઉ ઊપાય?'; ‘સ્વામી! તું મ કરિસિ કહઇ રોસ, પૂરવ કર્મતણઉ એ દોસ. કરમ નહી તે કહિનઇ પાડિ, અક્ષર જે છઇ લખ્યા નલાડિ; કરમિ કીધઉ ન ટલઇ કિમઇ, રાય–રંક સ્યુંઉ કર્મ જ રમઇ. ન ૧૬૧ Jain Education International ૧૬૨ ૧૬૩ ૧૬૪ ૧૬૫ ૧૬૬ ૧૬૭ ૧૬૮ ૧૬૯ ૧. કનકના-સોનાના. ૨. સંપ્રાપ્ત=પહોંચ્યો. ૩. ઘણી. ૪. સખીને. ૫. પસાર કરી. ૬. ઉત્સુક. ૭. ગભરાયો. ૮. લલાટે. For Personal & Private Use Only 195 www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy