________________
મંગલકલશ ચોપાઇ
213
લીલાપતિ લઉ લલવી એ, મલયાનિલ વિકસીઅ ચાંપલુ એ, મંગલકાલસ મનમોહતુ એ, પૂનિમ સસિ અંબર ઊગતુ એ; લાડીય જિમ તરવરિ વેલડી એ, મુખિ પરિમલ મહકઈ કેવડીએ, વાંસાનર સાખિ બિંદુ જણ એ, પરિણાવ્યું "સંમતિ સાજણઈ એ. ૪ [૬૬] નૃપિ દીધાં થાલ કચોલડાં એ, રથ-કંચણ-રયણ-પટઉલડાં એ, વર કર નવિ ઇંડાં કામિણી એ, પંચવલહી માગઇ “સઈંધણી એ; તહિં પંચ તુરંગમ આણીઆ એ, રાયગણિ સવિ વખાણીઆ એ,
સુરસુંદર આણંદ મનિ ધરઈ એ, સર્વાણંદ સુહુગુરુ ઊચરઈ એ. ૫ [૬૭] વસ્તુઃ
રલિઅરગિરિલિઅ રંગિરિ, ચિત્ત વિવાહ, પરિણેવિણ રાય-ધુઅ પંચ શબદિ ધરિ કુમર પુહતુ; રાજકુમરિ હિવ વંચિવા, મનહમાંહિ છઈ બુધ્ધિ ધરતું, દિસિદિસિ જોઈ ચાલિવા, ન લહઈ કોઈ ઉપાય; દાસ દિકોલા ગુણમણઈ, “ન એ અજી ન જાઈ. ૧ [૬૮] "તામ મંગલ નામ મંગલ કલસુ ચલચિત્ત, સસિવયણી વિન્સવિલે “દેવી, દૂખ કઈ ઉદરભિંતરિ?'; “મન જાણિ તુમિડ મૃગનયણિ!, ફિરિ સુ દેહ દિવણહ અંતરિ', તું પ્રીય સરિસી સામણી, કરિ ધરિ જલ ભિંગારિ; દેહ-શૌચ કરિ વરુ વલિઉં, પતુ પાસિ નારિ.
૨ [૬૯] હંસ ગમણિય હંસ ગમણિય, મુણિય ચલચિત્ત, કર જોડી વિન્નવઈ, “પ્રાણનાથ! કરિ કિંપિ ભોજન'; તિહાં મોદકિ મન રીઝવિલ, વલ્અ વાર પ્રિય ભણઈ સુવચન, “મોદક ઉપરિ જુ કિમઈ, ઉજણી જલ હોઈ; વર સંગતિ જિમ સંમિલઇ, અવર ન રુડું તોઇ.
૩ [૭૦]
૧.પાઠામલયાનલ. ૨.ચંચળતા.૩.કેવડાનાફલજેવી.૪.પાઠા પરિવ્યા.પ.પાઠાસઈમુખિ..પટોળા.૭.શ્રેષ્ઠઅશ્વો,પાઠા, પંચવલઇ. ૮. સીંધના અશ્વો, પાઠાસઈણી. ૯. પાઠાસૂરિ. ૧૦. પાઠાઈમ ભણઈ એ. ૧૧. પાઠા, રંગી. ૧૨. પાઠાઠ કરઈ. ૧૩. અંદરોઅંદર વાત કરે છે. ૧૪. હજી. ૧૫. પાઠાતાસ. ૧૬. પાઠા. દિસિ-દિસિ અભિંતર. ૧૭ પાઠારંજીવિલે. ૧૮. પાઠાસંભલઈ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org