SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ 192 જ જિનરત્નસૂરિજી-શિષ્યકૃત ૧૩૮ ૧૩૯ ૧૪૦ ૧૪૧ ઢાલ - ૪, જોલ જોઉ કુમઠિઉ કીધુ- એ ઢાલ. કન્યા સહિત કુમાર, મદન જિમ્મુ અવતાર; વસ્તરિ નિજ ઘરિ આવઈ, ક્રત્યમ-પ્રમદા વધાવઈ. ગોત્રજ કરીય પ્રણામ, વાસ ભવન લેઈ ઠામ; સુબુધિ સંકેત કહાવઈ, મંગલ મનિહઈ ચીંતાવઈ. કુમરી પૂછઈ એ રંગિઈ, “સી ચિંતા છઈ તન્ડ અંગિઈ?; કહૂ મઝ કરીય પસાય’, તુ બોલઈ વરરાઈ. ‘તહો રહૂ અહીં ય જામ, બાહિરિ જઈ આવુ તામ; કુમરી પુઠિઈ એ આવઈ, પાણીપાત્ર અણાવઈ. પાછઉ આવી એ બેઈસઈ, રાજકુંઅરી વલી બેઈસઈ; મોદક થાલ અણાવઈ, મનના પ્રમ જણાવઈ મંગલ અતિહઈ સંકેત, ચતશ્રી (ચતુર સ્ત્રી?) નઈ કઈ વવેક; હોસઈ જો એહ સુજાણ, જાણસઈ એ “અહઇનાણ તો એ મોદક ભાવઈ, જઉ સDાજલ આવઈ'; સ્ય અવસર વિણ વાત?, કહઈ અસંભમ કંત!”. બાહરઈ મિસ કરી ઉઠઈ, તો પગ બહરિ પરઠઈ; પૂછઈ કુમર સુબુધિ, “કહાં કઈ માહરીય રીધિ?'. તુઝ સ નયર “દૂયારિ, લેઈ ઠામિ પધારિ'; “જઉયુ સહુ સંભાલી, એક જ કુમરીય ટાલિ. સેવક એકનઈ રિધિ લીધ, કુમરઈ પ્રીયાણૂ ય કીધ; જણ-જણ પૂછઈ એ વાટ, ઉલ્હગઈ બહુ ઘાટ. ૧૪૨ ૧૪૩ ૧૪૪ ૧૪૫ ૧૪૬ ૧૪૭ ૧. કામદેવ. ૨. નિશાની. ૩. બહાનું. ૪. મુક્યો. ૫. રે. . જોયું. ૭. પ્રયાણ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy