SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ મગંલકલશ રાસ રમ 193 ૧૪૮ ૧૪૯ ૧૫૦ ૧૫૧ ૧૫૨ આવિલ ઊજેણી આસન, તુ હરિખીઉ નિજ મન્ન; જહીઈ દેવઈ એ લીધ, તેહવઈ તીય સંબંધ. જેણઈ દિન કીધઉ અપહાર, વલત નાવ્યઉ ઘરિ કુમાર; બહુ દુખ ધરઇ માય-તાય, સોધ કરવા કરઈ ઉપાય. ગઢ-મઢ-મંદિર-આરામ, નવિ કોઈ કહઈ તસ ઠામ; જઉઠયા વાડી-વનખંડ, મનિ આણી દુખ અદંડ. લોક કહઈ “કસ્યું સંતાપ?, મ કરઉ બહુ વિલાપ; એહ પુરવભવ પાપ, કુણ માય નઈ કુણ બાપ? એહ કહેનઈ નહી દોસ, તુમ્હો પુન્ય કરેઉ સવિસેસ'; તો તે મોહ મનિ ઉતારી, ધરમ કરઈ નર-નારી. લેઈ હય-રથ બહુ સાર, ઘરિ આંગણિ અવું કુમાર; દીસીવા હવી નિજ મેલઈ, “કુમર! રથ ઈહઈ કાં ઘાલઈ?” તો સેઠિ આંગણિ આવઈ, રથ આવ્યઉ દેખીવા વહઈ; રાજકુમર! ઈહી નહી વાટ, કાંઈ કરી લોક ઊચાટ?. ઈહ રથ વાટિઈ ખેડઉં, ઘર લોકતણા મ પાડ6;' રથથી ઉતર્યઉ કુમાર, લોટીગુણિ કીધ જૂહાર. લેઈ ઉચ સુત આલિંગઈ, તો માયતણઈ પગિ લાગઇ; આલિંગન દેઈ માય, તવ હઈડઈ હરખ ન માય. મલિઉ કુટંબ સજન પરિવાર, વધાવઈ રાજકુમાર; પૂછઈ તે સયલ વરતાત, તિહાં કુહૂ આદિ નઈ અંત. રાજકુયંરિ હૂઉ વીવાહ, એ આણિઉ ભાડી લાહ; સોભાગી જાણી એહ, એ ભાગ્યતણ નહી છે. ૧૫૩ ૧૫૪ ૧૫૫ ૧૫૬ ૧૫૭ ૧૫૮ ૧. ઉદંડ= અતિશય. ૨. માર્ગમા. ૩. ઘૂંટણિયે પડીને. ૪. પ્રણામ. પ. ઉંચે. ૬. વૃત્તાંત. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy