________________
મગંલકલશ રાસ
૧૨૯
લગ્નદિવસ જવ આવીઉ એ, તવ [૨]રાજા પહિરાવીઉ એ; મસ્તકિ મુગટ સુહામણઉ એ, જાણિ દીપતુ અભિનવૂ દિનકરુઇ એ. ૧૨૮ બાહઇ બેહરખા હાર નઇ અરધ-હારુ એ, કાનિ કુંડલ રયણ તેજ અપારુ એ; કરી શૃંગાર રયણઇ જડિઉ એ, અસવાર મંગલ વર વાજ ચડિઉ એ. સરિ વર છત્ર ધરાવીઇ એ, બિહૂ પાસે ચમર ઢલાવીઇ એ; નાચઇ આગલિ વિવધ પાત્ર, કરઇ નવ-નવા રંગ તે અતિ વિચત્ર. વાજિત્રે અંબર ધડહડઇ એ, વિ સાંભલઇ કોઇ કાનેઇ પડઉ એ; એણી પરિઇ તોરણિ આવીઉ એ, વર સાસૂઇ રિંગ વધાવીઉ એ. પુહૂખવાની વિધ સાચવી એ, વર પુતુ માહિરઇ અભિનવઇ એ; વરમાલા કંઠઇ ઠવઇ એ, તિહાં રાજકુયરિ હરખઇ નવઇ એ.
૧૩૦
૧. સૂર્ય. ૨. અર્ધ હાર. ૩. વાજી=અશ્વ. ૪. માયરામાં=લગ્નમંડપમાં. ૫. વિધિ.
Jain Education International
For Personal & Private Use Only
૧૩૧
૧૩૨
સમઇ વરતઇ તિહાં જોવસીઇ એ, વર જોઇ રાજકુંયરિ કિસી?એ; અંતર પડ પાછઉં કરી એ, બિહૂ હાથ મેલાવા પવધિ કરી એ. ચોઉરીય સોવનમઇ કરીઇ એ, તે બહૂ જણ રંગિ અણુસરી એ; મન હરિખઇ ગાઇ સુંદરી એ, વલી સાખીઉ અગ્નઇ દેવતા કરીએ. ચ્યાર મંગલ વરતાવીયા એ, બહૂ વસ્ત્ર આભરણ જ દીઇ એ; સાર-કંસાર બહૂ જણ આરોગીઉ એ, ‘વર! માંગઉ જે તુમ્હ મન ગમઇ એ’. હાથ મેહલાવણી રાય કહઇ એ, વર સ્ત્રીતણી સાન કીધી લહઇ એ; પંચ તુરંગમ માગીયઇ એ, બહૂ રુપ નઇ તેજ સોભાગીયાઇ એ. હયવર પંચ આગલિ ધરીઇ એ, વર તીહાંથકી પરણી ઉતર્યા એ; અનોપમ રુપ બે દેખીઇ એ, બહૂ રાય-રાણા મન હરખી એ.
૧૩૫
૧૩૩
૧૩૪
૧૩૬
૧૩૭
191
www.jainelibrary.org