SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ 190 જ જિનરત્નસૂરિજી-શિષ્યકૃત, ૧૨૦ ૧ ૨૧ ૧૨૨ વસ્તુઃનયર ચંપા નયર ચંપા, પૂવિ નર ઠામ, સુરસુંદર રાજા તિહાં, ગુણાવલી અતિ પિ રાણીય; તસ કુખઈ અવતરી, તીલક સુંદરી બેટી વખાણીય, સુબૂધિ મંત્રીસર સુત, સરિસ રંગિઈ મલિકે વીવહ; દેવઈ મંગલ-વર મેલયુ, રાજા મનિ ઉછાહ. ઢાલ- ૩, વીવાહલાની. નવ-નવ ઉછવ તિહાં કરઈ એ, ઘણઉ હરખનાં રંગ હઈઅડઈ ધર એ; કીજઈ મંડપ મોકલા એ, અનઈ મેલીય ચાઉરિ ચાકૂલા એ. ૧૨૧ થંભિ સોહઈ પૂતલી યડી એ, મન મોહઈ મોહનવેલડી એ; ચિત્રમાં ચંડ્રયા જોઈએ એ, જે નરખતા જન મન મોહીઈ એ. ૧૨૨ અગર-કસ્તુરી મહઈ-મહઈ એ, એહનઈ મંડપિ ધજા લહિ-લહિઈ એ; ધોલ દીઈ જાઈ તેહા લહી એ, કિસ્યું જાણઈ રંભ ઈહાં રહીઈ એ? ૧૨૩ વર નાટિક પ્રગટ નચાવીયા એ, અનઈ તોરણ માલા રચાવીઈ એ; જિમણવારિ વારઈ માણસ જિમઈ એ, જયૅ જેહનઈ મનિ ભોજન ગમઈ એ. ૧૨૪ રંગાઈ ગાયન-ગીત ગાન, જેણઈ સાંભલિઈ મન હૂઈ એકતામ; વા વેસ પહેરાવીઈ એ, લોક લક્ષના મન હરખાવીઈ એ. રૂપ ક્યરિતણી જોઈ ભૂપતી એ, કસુ દેવરૂપ લક્ષ્મીતણઉઈ એ; ઉછવ ભલા સુબૂધિ ઘરિ એ, નિત નવલા અભિનવ નવી ય પરઈ એ. ૧૨૬ બોલઈ ફૂલેકા બહુ જણાઈ એ, આવઈ જોવા માણસ અતિ ઘણૂઈ એ; વર આભરણ પહેરાવીયા એ, સુભ મુહરતિઈ જસેસ ભરાવીઇ એ. ૧ ૨૫ ૧૨૭ ૧. ગાદી. ૨. નાની ગાદી. ૩. ચંદરવા. ૪. પસલી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy