SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ મગંલકલશ રાસ છે 189 ૧૧૭ કહઈ કુમરનઈ લેઈ એકાંતિ, “જઉ તું ડહુ હૂઈ નિજ ચિંતિ; પંડિત એ જે અવસર લહઈ જાણ, દક્ષણપણ તે સચ વખાણ'. ૧૧૬ તુ તિણઈ બાલિકઈ માની બુધિ, કરતા વાત આવી સુબુધિ; “જે આપઈ સસરઉ નરેસ, તે સહુ તાહર લેઈ સવસેસ. રાજકુંયરિ તૂઝ નહિ સંબંધ, ઈસ્યું કહી તે ટલિઉ વિરોધ; તુ સુબૂધિ મનિઈ હૂઉ ઉછાહ, રાજનઈ કહાં “કરી વિવાહ'. રાજાનઈ જોસી તેડિક તામ, લગન કહિઉ તિણઈ અભિરામ; લગન દિવસ અંતર એક માસ, ભૂત્યની મનિ પૂગી આસ. ૧૧૯ ૧૧૮ ૧. દક્ષતા, ચતુરાઈ. ૨. સુવિશેષ. ૩. બૃત્યની=સેવકની. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy