SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ 188 જિનરત્નસૂરિજી-શિષ્યકૃત ૧૦૫ ૧૦૭ ૧૦૮ ૧૦૯ ૧૧૦ ચઉખડી ઉપરિ ચઉસાલ, રુઅડી દેહરી તોરણ માલ; ગલી કરી પીધુ તીહા નીર, વલી પખાલી સયલ સરીર. સોભા કમલતણી ભાસંતિ, ચંદ્ર ઉગતાં તે વિકસંતિ; કમલપત્રઈ જલ મોતી ભાસ, તિમ ધન જોવન અરથ વિલાસ. ૧૦૬ તેહનઈ દૂખીઈ દુખી થાઈ, તુ સૂરજ ઉદયાચલ જાઈ; જંપ દીએ તે સમુદ્ર મઝારિ, એહવા સજન હોઈ સંસારિ. ઉંચઉ ચડી નીહાલ જામ, એક દસિ અજ્ઞ પ્રજાલઈ તામ; તે અણસારિ તેહ તિહાં જાઇ, પાંડવ તાપઈ છઈ તિણી ઠાઈ. થાક્યઉ તે બાલક જામ, સીખ દીધી મંત્રીસર તામ; બાલક જણ તિહાં પરવરઇ, સવિ અહઈનાણ તિહાં સંભરઇ. કૂમર તેડી પાસઈ બેસારિ, અશિ તાપવી ટાઢિ ઊતારિ; સડી પરઈ રાખિલ તિહાં રાતિ, પ્રધાનનઈ આપ પ્રભાતિ. સ્નાન કરાવઈ જિમવાની સાર, પહિરાવિઉ વારુ શિંગાર; સ્પ દેખી મનિ હરખ અપાર, આવ્યુ જાણઈ “અંદ્રકુમાર. ૧૧૧ એક દિવસ બાલ કહાં, “સુણિ તાત!, આમ્યા તોનઈ છઉ અજાત; એવિડઉ આદર તે સિઉ કામ?', સુબૂધિ કહઈ “સુણિ તિહનું નામ ૧૧૨ પરિણીસ જ તુ રાજકુમારિ, પછઈ તે મૂઝ બેટા-નારિ; એણિ કાજિઈ તું દેવી આણીઉ”, સમાચાર કુમરિ જાણીઉં. કૂમરે કહઈ “એ ન કરુ પાપ, ‘શ્રી-વિસ્વાસઘાત સંતાપ; પરણી મિ બીજાનાં નાપુ કહિ, એવડી અન્યા ન કરુ અસ્ડિ'. તુ સુબુધિ જઈ વલગઉ શૂટિ, ચાબક લેઇનઈ તિહાં કુટિ; તેહવઈ કો એક ઉત્યમ આવક, તિહા થિકુ તિણઈ મુકાવી. ૧૧૫ ૧. ગાળીને. ૨. ટિવ-અહીં ચંદ્ર-વિકાશી કમલ સમજવું. ૩. અગ્નિ. ૪. સંભાળ. ૫. ઈન્દ્રકુમાર. ૬. અજાણ, ઓળખાણ વિનાના. ૭. ભાવ, પરિણામ. ૮. સ્ત્રી. ૯. નાના વાળ. ૧૧૩ ૧૧૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy