________________
મગંલકલશ રાસ
દેવ્ય પ્રકાસઇ ગગનિ રહી, ‘ફૂલ લઇ એ જાસઇ સહી; ભાડઈ રાજકુંયરિ પરણસઇ’, વયણા સૂણી ‘હઇઇ વિમાસઇ.
તેણઇ અવસરિ તે દહ-દસિ જોઇ, અવર ન દેખઇ બીજઉ કોઈ; જાણઉ ‘દેવતિ વાણી હોઇ, ઘરિ જઇ તાત પૂછ્યા વિણ નો હોઇ’.
ઘરિ ગ્યુ વાત વિસારી તેહ, રામતિ ભરિઓ બાલકનઉ દેહ; બીજઇ દિન તે કરઇ વિચાર, ‘કુણ બોલઇ? એ કસઉ વ્યાચાર?’.
ત્રીજઇ દિનિ વાડીઇ જાઇ, તુ ઉદંડ વાય તે વાઇ; ઊડાડુ ત્રણાં કચરઉ ધૂલિ, તરુયર નાખ્યા સવિ ઉનમૂલિ. લીધઉ માહિ થિઉ વાઉઆલિ, તુ જોઇ ક્ષણ એક પઅંતરાલિ; નહી તે વાડી નહી તે ઠામ, દેખઇ કઉ અનેરું ગામ.
દીઠઉ તે મોટઉ વનખંડ, જિહાં છઈ જીવ ઘણ પ્રચંડ; ચિત ધરઇ તે દૂખ અપાર, તેણઇ અવસરિ કો ન કરઈ સાર.
કરમઇ લંકેસર ગઇ શંક, કરમઇ લંછન હૂંઉ મયંક; કરમઇ સહસ ભગ કાયા ઇંદ્ર, કરમઇ દસ અવતાર ગોવંદ.
કરમઇ દ્રુપદી કાઢ્યા ચીર, કરમઇ રસોઇ કરઇ નલ વીર; કરમઇ હરચંદ આણઇ નીર, કરમ ન છૂટા શ્રી માહાવીર.
તે બાલક સુકમાલ સરીર, દેખઇ એક સરોવર તીર; પાલઇ ચઢી જોઇ તસ સોહ, જોતા મન પામઇ વ્યામોહ.
૯૪
૯૫
Jain Education International
૯૬
જીવનઇ કરમ ઉદઇ જવ થાઇ, તેણઇ વારિ તે દૂખ સિહિવાહાઇ; કરમ ન છૂટઇ રાય નેઇ રાણઉ, કરમ આગલિ કોઇ નહી સપરાણઉ. ૧૦૦
૯૭
૯૮
22
૧૦૧
૧૦૨
૧૦૩
187
૧પાલિ ફરતા છઇ બહૂ વૃક્ષ, સારસ જીવ હંસના લક્ષ; પાહણ બધ પાલિ છઈ પાલિ, પાણી અડતી તરુયર ડાલિ.
૧૦૪
૧. હૃદયમાં. ૨. પ્રચંડ. ૩. તૃણ. ૪. વંટોળ. ૫. આંતરે, પછી. ૬. રાવણ. ૭. લંકા. ૮. ચંદ્ર. ૯. હરિશ્ચંદ્ર. ૧૦. આજુ-બાજુ.
For Personal & Private Use Only
www.jainelibrary.org