SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ મગંલકલશ રાસ 185 દ્રષ્ટિદોષ ભય મનિ સંભાવઈ, તે ભણી ઘરિ બાહરિ નાવઈ; રાય કહઈ મનિ ધરી ઉછાહ, ‘તેહ સાથિ કરસ્યું વાહવાહ'. એક દિવસ રાય સભા મઝારિ, બેઠઉ ઇંદ્રતણઈ અણુસારિ; રાય-રાણા મોટા મંડલીક, મોડબધા માહાજન સુવિવેક. વ્યાપારી મંત્રીસર દક્ષ, બીજા માનવનાં તિહા લક્ષ; તિણિ અવસરિ દેઈ બહુ માન, રાય બોલાવઈ સુબુધિ પ્રધાન. સાંભલિ સાચી કહું એક વાત, તું સુબૂધિ છઈ જગિ વિખ્યાત; તાહરલ એટલે બહુ ગુણભંડાર, રૂપિ જિસઉ અશ્વનીકુમાર. માહરી બેટી પભંડાર, એ વિવાહ કર સુવિચાર'; “રાનું વચન સુણી મંત્રીસ, કાલમુહો થઈ ધૂણઈ સીસ. સ્વામી! કહો અસંભમ કાઈ, તમ્ફર્મ્યા માં સગાઈ ન થાઈ; રાજકુમાર કિહિ મોટિ રાજ, તિહાં દીધઈ તુમ્હ સીઝ કાજ. સરખા સરખું સગપણ હોઈ, અણમલતું પણિ ન કરઈ કોઈ; તખ્તો એ બોલ કર્યું તે ખરઉં, સ્વામી સેવક અંતર ખરઉં. પર્વત મેરુ અનઈ સરસવ, અંતર કહ્યાં માનવ નઈ “અરિ-ભવ; અંતર દીઠ દીવાલી જસલ, પુન્યવંત નઈ કહાલી તસઉ. અંતર સુર્ય અનઈ ખજૂ ઉદ્યોતિ, અંતર અંધારુ નઈ દીવા-જોતિ; અંતર સીહ અનઈ સીયાલ, અંતર ગોલ અનઈ ‘વિયાલ. અંતર સુરતર અનઈ કરીર, અંતર જિમ કાયર નઈ વીર; કીહાં એલીલ અંતર સાકર, તિમ અંતર સેવક નિ ઠાકૂર. એક વાત મઈ કિમિઈ ન થાઈ', તે નિસુણી બોલાવ્યો રાય; કિસ્યાં ભણી તું કાયર! બીહઈ?, મઈ બોલિઉં તે લોઠઈ લીહઈ.” ૮૨ ૧. રાજાનું. ૨. કાળુ મોટું થઈ જવું- ગભરાઈ જવું. ૩. ક્યાંક. ૪. મળતું ન આવે એવું. ૫. પરમેશ્વરનો અવતાર. ૬. મજૂર. ૭. ગોલા=ગાય. ૮. વ્યાલઃવાઘ. ૯. કેરડો. ૧૦. એલચી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy