SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ 184 રોજિનરત્નસૂરિજી-શિષ્યવૃતા વસ્તુ - કરીય ઉછવ કરીય ઉછવ, અતિહિઈ સુવિસ્તાર, નિસાલિ સુત મૂકીલ, કલા બોતિરિ બૂધિ-સાગર; પુન્ય લગઈ પ્રજ્ઞા ઘણી, ભણઈ સાસ્ત્ર-લખણ મનોહર, તાત ભક્તિ નિજ મનિ ધર, લાવઈ ફૂલ સુગંધ; નિસુણી મહઈમા ધર્મનઉ, મંગલકલસ પ્રબંધ. ચોઉપઈ - ચંપાનગરી ઉતિમ ઠામ, સુરસુંદર રાજાનું નામ; ગુણાવલી રાણી વલી અતિ સ્પ, રંગમાં રમમાં રાણી પૅ ભૂપ. કલપવેલિ સપનાંતર દીઠ, જાણઈ પ્રગટ પ્રણમઈ પીઠ; પુત્રી જન્મ હૂઉ તિરિવાર, જ્યમ સમુદ્ધિ લખિમી અવતાર. દીસઈ લક્ષણ અંગિ બત્રીસ, કિસુ ૫ ઘડિલ જગદીસ? તિલકસુંદરી દીધૂ નામ, પિતા કરઈ ઉછવ અભિરામ. વાધઈ ચંદ્રકલાની વેલિ, ૫ જિસા કરિ મોહણવેલિ; ચોસઠ કલા નિપુણ સુવિચાર, જાણિ સારદનઉ અવતાર. સ્પઈ જીપઈ અપછર દેવિ, ગુણ-લ્યાવન્ય પ્રમી-રસ હેવિ; નવોવન પામી સા બાલ, વર ચિંતા ઉપની ભૂપાલ. રાય-રાણીનો મોહ અપાર, વિરહો એહનઉન ખમાઈ લગાર; મોટિઈ ઠામિ અનેથ નવિ દીજીઈ, કીડી "આસન વાહવા જોઇએ. ૭૦ જોતા-જોતા ભયુ સુધિ, પ્રધાન આપણ નામ સુબુધિ; તેહનઉ બેટ રુપ ભંડાર, મઈ “આગઈ સાંભલિ અપાર. ૭૧ ૧. દેવસ્થાનક. ૨. પ્રેમરસ. ૩. સ્વભાવવાળી. ૪. બીજે. ૫. નજીક. ૬. વિવાહ. ૭. સદ્ગદ્ધિ. ૮. પહેલા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy