SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ મગંલકલશ રાસ જ 183 અન્ય દિવસ નેસાલીઉ એ, રામતિ કર તુરગિ તુ; હસી કરી પૂછઈ અસિઉ એ, બેસિ તામ ઉછંગિ તુ. નિત્ય દેખે પ્રિય ઊગતઈ એ, કિહાં જાઉ તખ્ત તાત!] તુ?'; આલીગન દેઈ કહઈ એ, “વછ! નગુણિ તું વાત તુ. મુહિમાગ્યા ધન આપીયા એ, માલી મુલવિધૂ તુ; મનગમતી વાડીથિકાઈ એ, આણઉ ફૂલ સુગંધ તુ. ચંપક-વાલઉ-કેતકી એ, સેવત્રી નઈ જાઈ તુ; દમણ-મરુવી-મોગિઉ એ, પુજઉ જિનવર પાય તુ'. કુમર કઈ “જાઈ જોઈય એ, હું આવિસ તુમ્હ સાથિ’ તુ; તાત સંઘાતિઈ સંચરઈ એ, વલગઉ હરખાં હાથિ તુ. વાડી દેખી હરખાઉ એ, જોવઈ વૃક્ષ અપાર તુ; જદહ-દસિ પરિમલ વિસ્તરઈ એ, છએ પરીતના તહાં વિસ્તાર તુ. માલી આપિઈ ફલ ભલા એ, દેખી લહુઅ કુમાર તુ; કેલા-દાડિમ-કરમદા એ, દ્રખ અનઈ સહકાર તુ. આગલિ જોવા જવ ગીયુ એ, તિહાં નાનાવિધિ વૃક્ષ તુ; સરસ ફેલ રલીયામણા એ, જિહાં બેસઈ બહુ પંખ તુ. કોયલ પંચમ આલોવઈ એ, નાટિક માડિ મોર તુ; બખેડોઇલીઈ ઝીલતા એ, દીસઈ ચતુર ચકોર તુ. તાત-પુત્ર ઘરિ આવીયા એ, જોઈ વન-આરામ તુ; કુમર ભણઈ “સુણિ તાત! તુ એ, તુમ્હ હવિ દીલ મુઝ કામ તુ'. નાહનઈ એ કિમ સીઝસઈ એ, “ચંતા ન કરો તાત! તુ'; નાહન બાલિક સંઘનો એ, સુર સબલ વિખ્યાત તુ. ૧. સૂર્ય. ૨. નિસુણ=સાંભળ. ૩. મૂળ વિધિપૂર્વક. ૪. દશે દિશામાં. ૫. ઋતુના. ૬. આંબા. ૭. પંખી. ૮. પાણીના હોજમાં. ૯. નાનકડાને. ૧૦. સિંહનો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy