________________
મગંલકલશ રાસ છે
181
૪૨
પૂરણકલસ અમૃત ભરિઉ એ, દીઠી સપન મઝારિ; અન્ય દિવસિ પ્રીયનઈ કહઈ એ, “પહુચો તુમ મંદિર મઝારિ. હસિઈ પુત્ર આપણાં સહી', કઈ સપન વિચાર; છા ડોહલા ઊપજઈ એ, તે પુડૂચઈ અપાર. આઠ દિવસ અધિકા હુઆ એ, પૂરા નવમાસ; સુભવેલા સુત જનમીલ એ, મનિ પૂગી આસ.
૪૩
४४
૧. પૂરા કરે. ૨. પૂર્ણ થઈ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org