________________
મગંલકલશ રાસ
179
સ્પતિવતી સીલિ સહી એ, નર-નારિ ભણી જઇ; પ ડું છઈ તેહતણી એ, કિસી ઉપમ દીકઈ?. ચતુરપણઈ પ્રીય ચિત હરઈ એ, એક દિન શ્રી પૂછઈ; મુખ કુલાણઉં કહુ કંતા, કસિ ચિંતા અછઈ?. વ્યાધિ કસી છઈ તુચ્છ સરીર?, કોઈ દ્રવ્ય લેઈ નાઠો?; વંક કિસો છઈ મઝતણઉ એ?, કાંઈ અવગુણ દીઠઉ?'. કહઈ કંથ “તુ નિસુણિ ઘરણિ!, ઘરિ ઐધિ અપાર; સુત પાખિઈ એ સહુ એ આલ, એ ચીત વિચારઉ. પુત્ર પાખિ એ રિધિતણઉ એ, કૂણ હોસઈ આધાર?; પુત્ર હોઈ જો કિમઈ એક, તુ સફલ સંસાર'. વલતું બોલી વયણ નારી, “સાંભલિ તું કંતા; પુરવ"પુનિ પામીય એ, સુત મહિમાવંત. ફલઈ મનોરથ મનતણા એ, સરવ પુણ્ય પ્રમાણિઇ; સુખ અનંતા પામીય એ, લહઈ નરવાણિ. પુન્ય લગઈ એક લઈ રાજ એક દીસઈ રંક; સૂરપણઈ એક સાહસીક, એક મૂરખ હુઈ કલાવંત. એક જગમાંહિ જાણીઇ એ, એક વદ્યાવંત; એક દરિદ્રી હુઈ સદા એ, એક પણિ ધનવંત. સુખ સંજોગ એક ભોગવઈ, એક લીલ-વિલાસ; દેસાઉરિ એક રડવડઇ એ, સવિ દુખ નિવાસ. ધર્મ મિત્ર-કલત્ર-પુત્ર, પામઈ પરિવાર;
દઈ-દઈ’ કરતા ફરિઈ એક, ઘરિ-ઘરિ નિરધાર. ૧. સત્યવતી. ૨. કુમલાણું કરમાયું ઉદાસ થયું. ૩. વિના. ૪. વ્યર્થ. ૫. પુન્ય. ૬. સર્વ. ૭. દેશાવર. ૮. આપો-આપો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org