________________
177
હર)જિનરત્નસૂરિજી-શિષ્યકૃત મગંલલશ શસ ઢાલઃ-૧, રાસા.
ગોયમ ગણહર પાય નમી એ, સામિણિ સરસતિ; સરસ વાણિ અવિરલ દીઈ એ, આરાહિમ ભતિ. પભણીસ મંગલકલસરાસ, સાંભલો રસાલ; પુણ્ય પ્રમાણિઈ પામીય એ, મંગલ સુવિસ્યા. જંબૂદીવ ખિત એ, માલવ વર દેસ; છુ નઈ રલીઆમણુ એ, જિહાં પુન્ય નવેસ. ઊજેણીનગરી ભલી એ, જોયણ નવ-બાર; ચોરાસી ચહુટાતણી એ, જિહા સોહ અપાર. સપતભૂમિ સોહામણા એ, દીસઈ અવાસ; ગોખ અનઈ મતવારણાં એ, જાલી સુપ્રકાસ. નાનાવિધ બહુ ચિત્રમાં એ, સોહિઈ ચિત્રસાલી; નવોવન સોહામણી એ, બેસઈ તીહાં બાલી. ચિત હરઈ ચંચલતણા એ, કરિ મનમથ પાસિ; વસઈ તિહાં વિવહારીયા એ, માહિ લીલ-વિલાસ. સોવનકલસ સોહામણા એ, જિનવર પ્રાસાદ; સોવિનદંડ ધજા “માહંત, અનઈ ઘંટ નાં નાદ. અઠોતરસઉ સોઉ અતિભલા એ, મંડપ સુવિસાલ; થંભે છઈ પૂતલીય રંભ, રૂપિઈ સુકમાલ.
૧. ભક્તિપૂર્વક. ૨. શોભા. ૩. ઝરૂખા. ૪. અંદરથી. ૫. મોટી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org