SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ 176 જામંગલધર્મજી કૃતા ૩૪૩ ३४४ ૩૪૫ અજર-અમર તિહાં સુખ અનંત, મંગલકલસ ભોગવઈ નિચિંત; ઈમ ભવિયા જિણધર્મ જિ કર, ઘરિ મંગલ શિવસુખ અણુસ મંગલકલસનુ એ સંબંધ, એ સુણતા હુઈ પુણ્ય પ્રબંધ; એ સુણતાં નિતુ મંગલવૃદ્ધિ, એ સુણતાં મંદિરિ નવનિદ્ધિ. ચંદ્ર ગછિ દેવભદ્ર વિઝાય, તિણિ ઉધરી ક્રિયા સમુદાય; રયણાયર ગછિ ગુરુ ગુણભૂરિ, જગતિલક જયતિલકસૂરિ. રયણસિંહસૂરિ મુનિવર પાટિ, ઉદયવલ્લભસૂરિ તેહનાં પાટિ; જ્ઞાનસાગરસૂરિ ગછાધીસ, જયવંત ભવીયા પૂરઈ જગીસ. મુનિવર વાચક શ્રી ઉદયધર્મ, જાણિક આગમ શાસ્ત્ર મર્મ; તાસ પસાઈ ફલીઈ કર્મ, જ્ઞાનરૂચિ ભણઈ મંગલધર્મ. મંગલકલસ તણી ચુપઈય, સંવત પનર પંચવીસઈ હુઈય; પઢઈ-ગુણઈ-સંભલઈ વિચાર, તસ ઘરિ ઉત્સવ જય-જયકાર. ૩૪૬ ૩૪૭ ૩૪૮ ૧. પાઠાતેહનઈ પાટિ. ૨. પાઠા જગ. ૩. પાઠા. ન્યાન. ૪. પાઠાપટિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy