SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ ચોપાઈ 175 ૩૩૩ ૩૩૭ કલંક પામિઉં કર્મિઈ કરી, કુષ્ટીનું રાણી સુંદરી; પછઈ કીધુ અવિચલ ધર્મ, તિણિ છૂટા અંતરાઈ કર્મ. સંસારી ચિહું ગતિ જોગવઈ, કરઈ કર્મ તિસિઉ ભોગવઈ; અમીય વચન સુણ્યા ગુરુતણા, ધર્મિઈ વાસ્યા મન સવિતણા. ૩૩૪ મંગલરાઈ લીઉં સમકિત, બારઈ વ્રત પાલઈ “સમચિત્ત; ગૃહીધર્મ ભાવઈ ભાવીયા, ગુરુ વંદી સવિ ઘરિ આવીયા. ૩૩૫ ઘણા કરાવ્યા જિનપ્રાસાદ, બિંબ ભરાવ્યા ઉત્સવ નાદ; આગમજ્ઞાન લિખાવિવું ઘણું, ચઉવિ સંઘ ભગતિ અતિ ભણું. ૩૩૬ સપત ક્ષેત્રિ વિત્ત વાવઈ ઘણું, અનંત ફલ પામઈ તેહતણું; તીરથયાત્રા કરઈ રથયાત્ર, સંતોષઈ બહુ મુનિવર પાત્ર. વરતાવી “સદેસિ અમારિ, પુણ્ય કરઈ સવિ નર નઈ નારિ; ઘણા વરસ પાલિઉં સુખરાજ, હવ કરિસિકં પરલોકત કાજ. ૩૩૮ તિલુકસુંદર કૃખિ પવિત્ર, જયશેખર નામઈ તસ પુત્ર; તેહનઈ આપિઉ રાજહ ભાર, રાઉ-રાણી બેઉ સંયમ “ધાર. ૩૩૯ પદવી પામી કરઈ વિહાર, બુઝવઈ ભવીયા ધર્મવિચાર; તપ બલિ નિર્મલ કેવલનાણ, મંગલ “ઋષિનઈ ૧૯શિવપુરિ ઠાણ. ૩૪૦ ધર્મિઈ મંગલ કુટંબણ વૃદ્ધિ, ધર્મિઈ મંગલ સડી બુદ્ધિ; ધર્મિઇ મંગલ રાજહ રિદ્ધિ, ધર્મિઈ મંગલ ઘરિ નવનિદ્ધિ. ધર્મિઇ મંગલ પહુવિ પ્રસિદ્ધિ, ધર્મિઈ મંગલ ચારિત્રશુદ્ધિ; ધર્મિઈ મંગલ કેવલ રિદ્ધિ, ધર્મિઈ મંગલ પામી રિદ્ધિ. ૩૪૧ ૩૪૨ ૧. પાઠા. ફટી દોસ ચડો તેણે કરી, માય બાપ તે પરહરી. ૨. પાઠા, બાધુ ઋ કરમ. ૩. પાઠાઆરાધો જિણવર ધરમ. ૪. પાઠાલેઇ. ૫. પાઠાઠ કેહને નવ ટલે. ૬. પાઠાતસુ. ૭. પાઠાતેહ. ૮. પાઠા સમકત. ૯. સ્વદેશમાં, પાઠા. તેણે અબાર. ૧૦. પાઠા. નરંતર સાર. ૧૧. પાઠાઠ કરતે. ૧૨. પાઠા, પુત્ર. ૧૩. પાઠાજખ જખ હઉ સુપવિત્ર. ૧૪. પાઠાભંડાર. ૧૫. પાઠાભાર. ૧૬. પાઠાતવ લહઈ. ૧૭. પાઠાનમલ. ૧૮. પાઠા. કલસ. ૧૯. પાઠાનિશ્ચય. ૨૦. પાઠારધ. ૨૧. પાઠાબુદ્ધિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy