SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ 174 જ મંગલધર્મજી કૃત ૩૨૪ આપ્યા દસઈ સહસ દીનાર, વેચેવા જિણદાસ ઉદાર; ધરમ ખેત્ર વેચાવા ભણી, જિણદાસ ચીડ કરે અડુ તણી. સપત ક્ષેત્રિ વેચિ૯ સુવિચાર, આપણાપા મહિમા વિસ્તાર; તે જિણદાસિઈ બાંધિઉં નવું, તિણિ કર્મિઇ ભાડઈ પરિણિવું. ૩૨૫ સુભદ્રા વીરમતી અતિ પ્રીતિ, દેવદત્ત ઘણી સુણિ રીતિ; કુષ્ટી હુઉ તેહ ભરતાર, સા નારી હુઈ દુખ ભંડાર ૩૨૬ વીરમતી “અતિ દોહિલૂ ઘરઈ, સુભદ્રાનઇ કહઈવા સંચરઈ; નયણ જલ ભરિ ઋઆવી કહી, “મઝ સામી આરોગી થિઉ સહી'. ૩૨૭ સુભદ્રા "હાસા-મિસિ મદિર, વલતું વયણ ઇસિલું ઉચરી; ‘તઝ સામી તઝ સંગતિ કરી, કુષ્ટી હુઉ જાઉ સરી'. ૩૨૮ કઠિન બોલ હીયા માહિ વસિલ, હાણિ કુવાણિ ઉખાણુ “જિસિલ; કાલમુખી વિશેષિઈ હોઈ, સુભદ્રા કર્મ બંધાણું સોઈ. ૩૨૯ ૧સાઈ લીધી હીયા સાથિ, સખી ગોઠિ હુઈ તે સાથિ; મધુર વચન ખમાવી સહી, કર્મ ન છૂટાં કોઈ” તિણિ કહી. પછઈ પાલિલ જિણવર ધર્મ, તીણઈ અબાધિઉ છું કર્મ; કીધુ તપ દીધા બહુ દાન, તિહાંડ્યું પામિર્ક અમર વિમાન. જીવ અજિણદાસહ સુખ ભોગવી, “રાજા હુલે તું તે ચવી; સુભદ્રા જીવ તિલુકસુંદરી, તિણિ કર્મિઈ તઈ ભાડઈ વરી. ૩૩૨ ૩૩૦ ૩૩૧ ૧. પાઠાતેણે દીઠો. ૨. પાઠાઇ ખત્રી. ૩. પાઠાતહ તણો. ૪. પાઠાજસ તેણે. ૫. પાઠાનાણુ. ૬. પાઠાતે ભણી. ૭. પાઠા. અંતેપુરત. ૮. પાઠા, કટી. ૯. પાઠા. મનિ. ૧૦. દુખ, સંકટ. ૧૧. પાઠા નીર. ૧૨. પાઠાતસ. ૧૩. પાઠાભરતાર. ૧૪. પાઠાઠ તે કટી દેહ. ૧૫. હાસ્યના બહાને. ૧૬. પાઠાઠ ઠયસુ. ૧૭. સરી જા=દૂર ખસ, પાઠા. પહેરી. ૧૮. પાઠાતસો. ૧૯. પાઠા, સોય. ૨૦. પાઠાવે તોઇ. ૨૧. તે (વીરમતી)ને, પાઠામાઇ. ૨૨. પાઠામિલી તસ. ૨૩. પાઠા સહી તે રીસ ઉતરી. ૨૪. પાઠા. છૂટા પતરાય. ૨૫. પાઠા, દયા જિણિ. ૨૬. પાઠા, પછે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy