SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ મંગલકલશ ચોપાઈ 173 ૩૧૫ આપહ-પરહ વિગતિ તિહાં ટલી, મંગલ ઉઠ વણી “વલી-વલી; “રાઈ રાણા કે જાઈ પુલી, વરી નારી ઘણી વલવલી'. “ઘણીવાર હુઉ ઇમ વાદ, વઈરીનું ભાગઉ ઉનમાદ; મંગલકલસ ખાંડઈ જયવાદ, જીત વધાવી પહુવિ નિનાદ. ૩૧૬ રાઈ રાણા કે લાગા પાઈ, તે પહિરાવી મૂક્યાં ઠાઈ; મંગલકલસની માનઈ આણ, વાજ્યા પચ શબદ નીસાણ. ૩૧૭ તલીયાતોરણ બહુ સમુદાઉ, ઉત્સવિ ચંપા આવિ રાઉ; ઉજેણી થિઉ સજન બહુ, માઈ-તાઈ “તેડાવિલે સહુ. ૩૧૮ સેવ કરઈ સવિ રાણા રાઈ, સેસિ ભરઈ સઈ હથિ માઈ; મંગલ ચાર દીઈ આસીસ, “મંગલ પ્રતપુ કોડિ વરીસ'. ૩૧૯ મંગલકલસ પાલઈ સુખરાજ, ધર્મિઈ ડાં સઘલા કાજ; માઈ-તાઈ સિ૬ આણંદપૂરી, જઈ વંદ્યા ગુણસાગરસૂરિ. ધર્મ સુણિક ગુરુવચનવિલાસિ, પૂરવ ભવ પૂછઈ ઉલ્હાસિ; સુગુરુ કહઈ “પૂરવ નિવેસ, સાંભલ મંગલ! બહુ વસેસ. પાછલે ભવ સોમચંદ્ર સથવાહ, પ્રીતિમતી નારી “વર નાહ; તેમનો મિત્ર શ્રાવક જિણદાસ, સુભદ્રાનારી તસ ઘરવાસ. ૩૨૨ તે બિહુ હુઉ અમિત્રાચાર, જિનશાસનિ ધુરિ ધર્મહ ભાર; સોમચંદ્ર સારથ સમુદાઉ, લેઈ ચાલિઉં ભણી વવસાઉં. ૩૨૩ ૩૨૦ ૩૨૧ ૧. પાઠા, પીયારા. ૨. સમજણ. ૩. પાઠાજેતલી. ૪. વાણી. ૫. પાઠા બોલી. . પાઠાઠ માને જે વલી. ૭. પાઠાટલ. ૮. પાઠા, વડી. ૯. પાઠા. નીધાડે. ૧૦. પાઠાજસવાદ. ૧૧. પાઠા, સીમાડા. ૧૨. પાઠા. સવિ. ૧૩. પાઠાસુભીયા. ૧૪. પાઠા. બુ. ૧૫. પાઠાવે સજન તે. ૧૬. પાઠા, વીર. ૧૭. પાઠા જીવો. ૧૮. પાઠા, સીધા. ૧૯. પાઠાઠ ભણ્ડા. ૨૦. પાઠાઇ દેસના. ૨૧. પાઠાઠ ભણઇ. ૨૨. પાઠા નઉ. ૨૩. પાઠાધર્મ પાલઈ. ૨૪. પાઠા, મંત્ર ચોર. ૨૫. પાઠાજિનવર ધરમ. ૨૬. પાઠા, પરદેસે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy