SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ 172 મંગલધર્મજી કૃતા ૩૦૮ વીરહ ‘વરણીમાહિ કહઈ, ખાટક-“ભાટક-ખેડા સહઈ; અણીધાર કે માહિ વહઈ, જે બહણા તે રણ રહઈ. ૩૦૬ વડીવાર હવુ પતિ યુદ્ધ, સામી ચાડઈ આવઈ યુદ્ધ; મંગલકલસ દલ નાહૂ જાઈ, રાઈરાણા મનિ જીતું થાઈ. ૩૦૭ મંગલ રેવંત આગલિ વલિ, નાસંતુ પરગણુ નિજ ખલિલ; બહુ પસાઉ સવિ હું આપીઈ, તણ્ડ હાથિઈ અહે જીપીઈ. કરી સામહણી પાછા વલ્યા, કંસાલા જિમ દલ આફલ્યા; શેષનાગ ભારિઇ કંપીઉં, બાણાવલિ સૂરિજ ઝંપીઉં. ૩૦૯ ગજ ઉલાલઈ સુંડા દંડ, દંતૂસલિ ભેદઈ નરપિંડ; ૧૬જેહિ હુ તે જિમ યમદંડ, ઘરણિ ઢલઈ “તે કરિ પરચંડ. ૩૧૦ સિંહનાદ મૂકઈ ૧૯કે ભીમ, નાસઈ હાથી છંડઈ સીમ; ઘોડેસિંઉ ઘોલ્યા અસવાર, કે નાઠા કે ભઈ ભાર. મોગર મૂકઈ કે રણિસૂર, અરથ ચૂરઈ જિમ પપ્પડ ચૂર; શરમિ કટારી ખડગે કહુંતિ, વિણ હથીયાર બાથિ પડંતિ. ઝબ-ઝબ-ઝબકરઈ લોહ, નાસઈ કાયર ઝૂઝઈ જોઈ; આપ-આપણા સામી મોહ, વઈરીનારી કરઈ વિછો. ૩૧૩ ધાઈ ધસઈ કરઈ કલગલી, ઘરણિ અપડ્યા ધડ ઉઠઈ વલી; કે પગરવિ ભડ જાઈ ૧દલી, રિપેરણ તિહાં બિહુ દલ મિલી. ૩૧૪ ૩૧૧ ૩૧૨ ૧. પાઠા, વીર-વીર. ૨. પસંદગી કરેલામાં, પાઠા. હવુપતિ. ૩. પાઠાકપઇ. ૪. કસાઇ, પાઠાસામી ચાડેઈ આવિઇ જોધ. ૫. ભાડૂતી. ૬. પાઠા, ઘોડા. ૭. પાઠાઠ મહિ. ૮. પાઠાબુધ. ૯. પાઠાજોધ. ૧૦. પાઠાપાછુ. ૧૧. પાઠા, સીમાડા. ૧૨. સૈન્ય, પાઠાપરિગહનઈ મિલિ. ૧૩. પડ્યું, ભાંગ્યું, પાઠા. પરઘો પલ્યો. ૧૪. તેયારી. ૧૫. કાંસી જોડા, કાંસલા. ૧૬. પાઠા, . ૧૭. પાઠાડછુ. ૧૮. પાઠાબે ખડ. ૧૯. પાઠાઠ જમ. ૨૦. પાઠા, પાડઈ. ૨૧. પાઠાસીસ/ચીસ. ૨૨. પાઠા. ઘોડા. uઠા૦ કિરણિ. ૨૪. પાઠો નય પુરઇ. ૨૫. પાઠાત્ર પુર. ૨૬. પાઠાકુતિ. ૨૭. ઈંતેજારીથી, પાઠીસોય. ૨૮. પાઠા ઢલીયા. ૨૯, પાઠાઉડે. ૩૦. પાઠાટ કોપે ગરવિ. ૩૧. પાઠા, વલી/ભલી. ૩૨. પાઠા, રણિ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005501
Book TitleMangalkalash Rasmala
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherShraman Seva Religious Trust
Publication Year2013
Total Pages842
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy