________________
ATTA
મંગલકલશ ચોપાઈ એક
૨૯૮
મંગલ આગલિ બોલિઉ દૂત, “વાણીયા! તું કાં રાજિ “વિચૂત;
મવુ માપ નીચો ઉપલી, કાટલ-ત્રાજૂ લિઉ ત—િ વલી'. સોરઠોઃ
વાણીઉ બોલી “વાઘ, ટીંટાસિઉ ટાકુ વિકરઈ; આવિઇ કરી “અણાઘ, મવતુ મારઈ માપલે.
૨૯૯
૩૦૧
૩૦૨
દૂહા
ઉમાપલિ કાટલિ દેખતા, ‘લાકડ તેહુ લોહ; ૯ઉંધી ધારઈ વાણીલ, ભીતર ત્રોડઈ જોહ.
૩૦૦ તેહ જિ “લાકડ લોકડા, ૨ઉભી અણીઇ ધાર;
રાઈ-રાણા ક્ષત્રીતણા, વાણીક વાલઈ ખાર’. દુતિઇ દૂત જઈમ પાઠવ્યા, પ્રધાન કરવા સંધિ;
વણિગ-ક્ષત્રી મદભરિયા, ૧૫વિષ્ટઈ નાવી ‘બંધિ. ચઉપઈ -
કરઈ સનાહ વાજ્યા રિપત્ર, કંપિયા કાયર હરખિયા સૂર; “ચડ્યા કટક ખેહે ઝંપિક સૂર, જાણે ઉલટ્યા જલનિધિ પૂર. ૩૦૩ સીંગણિ નાદિ વિછૂટાં બાણ, રાતિ-દિવસ નવિ જાણઈ જાણ; સુભટહ ભાટ કરઈ વખાણ, ઝૂઝ કરતા બિમણૂ પ્રાણ. હાથી હાથી સરિસા જડ્યા, ઘોડા-ઘોડાસિંઉ દડવડ્યા; રથિહિં રથ સાહામાં ધડહડ્યા, પાયક નઈ પાયક સિ૬ ભિડ્યા. ૩૦૫
૩૦૪
૧. તિરસ્કૃત, પાઠાવિભૂત. ૨. પાઠા. નવો. ૩. પાઠાહાથે ત્રાકડી. ૪. ટીંટા=ગરાસીયાઓની ખીજવણ. ૫. પાઠા, અણીપ. ૬. પાઠાઠ માપિ. ૭. પાઠામારઇ. ૮. પાઠાઠ કાટલા. ૯. પાઠા, ઊભી. ૧૦. પાઠા જીપેઈ વેરી જોય. ૧૧. પાઠાઠ કાટલા. ૧૨. પાઠાલેખણિ વણીયજ. ૧૩. પાઠાસીમાડા. ૧૪. પાઠા જ. ૧૫. સમાધાનીની વાટ ઘાટથી, પાઠા, વટી. ૧૬.પાઠાબુધિ. ૧૭. પાઠાકટકિ જોવા રણતર પ્રફિવિડિસિઉ નઈ. ૧૮. પાઠાવ આડે બરિ. ૧૯. રજ=ધૂળથી. ૨૦. પાઠાસાયર. ૨૧. પાઠા ચડ. ૨૨. પાઠાઠ ઘોડે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org